સ્વ. ભાણીબેન ભાણાભાઈ પટેલ (કરાડી-યુ.કે.) ના સ્મરણાર્થે લાયન્સ કલબ ઓફ બર્મિંગહામ, હેન્ડસવોર્થ – યુ. કે. ના સૌજન્યથી રોટરી આઈ ઈન્સ્ટિટ્યૂટ – નવસારી દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર – મટવાડ ખાતે વિના મૂલ્યે નેત્રયજ્ઞનો શુભારંભ કરાવ્યો.
છેવાડાના માનવીને પણ નેત્ર ચિકિત્સા ઉપલબ્ધ કરવાના રોટરી આઈ ઈન્સ્ટિટ્યૂટના સંકલ્પ અને તેના માટેના અથાગ પરિશ્રમ ને બિરદાવુ છું.















