બી. યુ. માસ્તર સાર્વજનિક હાઈસ્કૂલ અને બી.ડી.પટેલ હાયર સેકન્ડરી સ્કૂલ આટ ખાતે દેશના ૭૧ માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરી. ધ્વજારોહણ બાદ ઉપસ્થિત ગ્રામજનો, શાળાના વિદ્યાર્થીઓ તથા સ્ટાફને નાગરિકતા સંશોધન કાયદા – ૨૦૧૯ (CAA) અંગે સાચી સમજ આપી સાથે – સાથે માં. નરેન્દ્રભાઈ મોદીજી ની સરકાર દ્વારા લેવાયેલા દેશહિતના નિર્ણયોને સમર્થન કરવા અપીલ કરી.

January 26, 2020