‘સમર્પણ દિવસ’ પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની પુણ્યતિથિ નિમિતે ભારતીય જનતા પાર્ટી – જલાલપોર તાલુકા મંડલ દ્વારા એરૂ ગામે પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીના જીવન પર વકતવ્ય નું આયોજન કરવામાં આવ્યું. પંડિતજીનું જીવનદર્શન દરેક કાર્યકર્તા માટે શ્રેષ્ઠ પથદર્શક બની રહેશે.

February 11, 2020

‘સમર્પણ દિવસ’  પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની પુણ્યતિથિ નિમિતે ભારતીય જનતા પાર્ટી – જલાલપોર તાલુકા મંડલ દ્વારા એરૂ ગામે પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીના જીવન પર વકતવ્ય નું આયોજન કરવામાં આવ્યું.

પંડિતજીનું જીવનદર્શન દરેક કાર્યકર્તા માટે શ્રેષ્ઠ પથદર્શક બની રહેશે.