અગ્રવાલ એજ્યુકેશન ફાઉન્ડેશન સંચાલિત એસ. એસ. અગ્રવાલ ગ્રુપ ઓફ કૉલેજ – નવસારીના ૧૩માં વાર્ષિક ઇનામ વિતરણ, શપથગ્રહણ તથા પદવીદાન સમારંભમાં ઉપસ્થિત રહી કોલેજની વિવિધ ફેકલ્ટીના વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા.
તમામ વિદ્યાર્થીઓને તેમના ઉજવળ ભવિષ્ય માટે શુભાશિષ.











































