શિક્ષણ વિભાગ – ગુજરાત સરકાર, કેસીજી – અમદાવાદ તથા એસ. બી. ગાર્ડા (આર્ટસ) એન્ડ પી. કે. પટેલ કોલેજ ઓફ કોમર્સ ના સંયુક્ત ઉપક્રમે ઝોન – ૪, નોડ – 3 નવસારી જિલ્લાના પ્લેસમેન્ટ કેમ્પ – ૨૦૨૦ માં ઉપસ્થિત રહ્યો.
ગુજરાત સરકારના ઉધોગ ગૃહો અને નોકરી કરવા ઇચ્છતા ઉમેદવારો વચ્ચે સેતુ બનતા આ પ્રયત્ન સરાહનીય છે. આવા કેમ્પ થી જિલ્લાના યુવાઓને ચોક્કસ જ ફાયદો થશે.













