સમાચાર

ભારતીય જનતા પાર્ટી નવસારી જિલ્લા અધ્યક્ષ શ્રી ભુરાભાઈ શાહ ની વિશેષ ઉપસ્થિતીમાં ૧૭૪ – જલાલપોર વિધાનસભાની ચૂંટણી આયોજન બેઠક શ્રી કમલમ કાર્યાલય નવસારી ખાતે મળી જેમાં ઉપસ્થિત રહ્યો… આ બેઠકમાં જલાલપોર વિધાનસભા પ્રભારી શ્રી યશોધરભાઈ દેસાઇ, જિલ્લા – તાલુકાના સંગઠન પદાધિકારીશ્રીઓ, શક્તિ કેન્દ્રના હોદેદારો, તા. જી. પંચાયતના ચૂંટાયેલા પ્રતિનિધિઓ તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા… બેઠક દરમ્યાન સૌ કાર્યકર્તાઓએ ૧૭૪ – જલાલપોર વિધાનસભા ઐતિહાસિક માર્જિન સાથે વિજયી થવા સંકલ્પ કર્યો હતો…

November 13, 2022

ભારતીય જનતા પાર્ટી નવસારી જિલ્લા અધ્યક્ષ શ્રી ભુરાભાઈ શાહ ની વિશેષ ઉપસ્થિતીમાં ૧૭૪ – જલાલપોર વિધાનસભાની ચૂંટણી આયોજન બેઠક શ્રી

આજરોજ પ્રધાનમંત્રી મા. શ્રી નરેન્દ્રભાઈ મોદીજી ના #MaanKiBaat કાર્યક્રમ વિજલપોર શહેરના ચુંટાયેલાપ્રતિનિધિઓ, જલાલપોર અને વિજલપોર શહેરના સંગઠન હોદેદારો અને કાર્યકર્તાઓ સાથે સાંભળ્યો….

October 30, 2022

આજરોજ પ્રધાનમંત્રી મા. શ્રી નરેન્દ્રભાઈ મોદીજી ના #MaanKiBaat કાર્યક્રમ વિજલપોર શહેરના ચુંટાયેલાપ્રતિનિધિઓ, જલાલપોર અને વિજલપોર શહેરના સંગઠન હોદેદારો અને કાર્યકર્તાઓ સાથે સાંભળ્યો….

સ્વ.મોરારભાઇ ગોવિંદભાઇ પટેલ ના સ્મરણાર્થે આયોજીત વોલીબોલ ટુર્નામેન્ટ નો મછાડ ગામના તાડ ફળિયા ના મેદાન ખાતે શુભારંભ કરાવ્યો…

October 20, 2022

સ્વ.મોરારભાઇ ગોવિંદભાઇ પટેલ ના સ્મરણાર્થે આયોજીત વોલીબોલ ટુર્નામેન્ટ નો મછાડ ગામના તાડ ફળિયા ના મેદાન ખાતે શુભારંભ કરાવ્યો…  

ગુજરાત ગૌરવ યાત્રાનું આજરોજ ૧૭૪ જલાલપોર વિધાનસભામાં વેસ્મા ગામખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું અને કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશજી ની અધ્યક્ષતામાં જાહેરસભા યોજાઈ… આ સભામાં પ્રદેશ મહામંત્રી શ્રી પ્રદીપસિંહ વાઘેલા,પ્રદેશ મંત્રી શ્રીમતી શીતલબેન સોની, નવસારી જિલ્લા ભા.જ.પા. પ્રમુખ શ્રી ભુરાભાઈ શાહ, ગુજરાત ગૌરવ યાત્રા ઇન્ચાર્જ શ્રી અમીતભાઈ ઠાકર,શ્રી પ્રફુલભાઈ પાનસેરીયા, શ્રી પરાક્રમસિંહ જાડેજા, શ્રી અશોકભાઇ ધોરાજીયા,વડોદરા શહેર માજી મેયર શ્રી ભરતભાઇ ડાંગર, ૧૭૪ જલાલપોર વિધાનસભા પ્રભારી શ્રી યશોધરભાઈ દેસાઇ, મંડળ પ્રમુખ શ્રી અશોકભાઈ, જલાલપોર તાલુકા પ્રમુખ શ્રીમતી રોશનીબેન, તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ, આગેવાનો તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં… #GujaratGauravYatra #BJP4Gujarat #ભરોસાનીભાજપસરકાર

October 14, 2022

ગુજરાત ગૌરવ યાત્રાનું આજરોજ ૧૭૪ જલાલપોર વિધાનસભામાં વેસ્મા ગામખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું અને કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશજી ની