“રોજ કરો વ્યાયામ, સ્વસ્થ રહો હર દમ!” આજરોજ મારા મતવિસ્તારના ઉંભરાટ ગામે ગ્રામજનો અને યુવાનોના સહકારથી બનેલ OLD SCHOOL GYM નું ઉદ્ઘાટન કર્યું… દરેક યુવાને પોતાની ફીટનેસ અને વ્યાયામ પર ધ્યાન આપવ્યું જોઈએ અને નિયમિત કસરત કરવી જોઈએ. ઉંભરાટ ગામના ગ્રામજનો અને યુવાનો ને ખૂબ ખૂબ અભિનંદન…

October 24, 2022

“રોજ કરો વ્યાયામ, સ્વસ્થ રહો હર દમ!”

આજરોજ મારા મતવિસ્તારના ઉંભરાટ ગામે ગ્રામજનો અને યુવાનોના સહકારથી બનેલ OLD SCHOOL GYM નું ઉદ્ઘાટન કર્યું…

 

દરેક યુવાને પોતાની ફીટનેસ અને વ્યાયામ પર ધ્યાન આપવ્યું જોઈએ અને નિયમિત કસરત કરવી જોઈએ. ઉંભરાટ ગામના  ગ્રામજનો અને યુવાનો ને ખૂબ ખૂબ અભિનંદન…