દાંતી ગામે સાતડિયા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે દાંતી યુનીટી કપ ક્રિકેટ ટુર્નામેન્ટ ની ફાઇનલ મેચમાં ઉપસ્થિત રહ્યો… દાંતી યુનીટી કપ ક્રિકેટ ટુર્નામેન્ટ ની ફાઇનલ મેચ કિર્તી ઇલેવન અને વિહાન ઇલેવન વચ્ચે રમાઈ હતી જેમાં વિહાન ઇલેવન ટીમ વિજેતા થઈ હતી. દાંતી યુનીટી કપ ક્રિકેટ ટુર્નામેન્ટમાં વિજેતા થવા બદલ વિહાન ઇલેવન ટીમના સૌ ખેલાડીઓને અભિનંદન તેમજ સુંદર આયોજન બદલ સૌ આયોજકોને પણ અભિનંદન…

October 28, 2022

દાંતી ગામે સાતડિયા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે દાંતી યુનીટી કપ ક્રિકેટ ટુર્નામેન્ટ ની ફાઇનલ મેચમાં  ઉપસ્થિત રહ્યો…

દાંતી યુનીટી કપ ક્રિકેટ ટુર્નામેન્ટ ની ફાઇનલ મેચ કિર્તી ઇલેવન અને વિહાન ઇલેવન વચ્ચે રમાઈ હતી જેમાં વિહાન ઇલેવન ટીમ વિજેતા થઈ હતી. દાંતી યુનીટી કપ ક્રિકેટ ટુર્નામેન્ટમાં વિજેતા થવા બદલ વિહાન ઇલેવન ટીમના સૌ  ખેલાડીઓને અભિનંદન તેમજ સુંદર આયોજન બદલ સૌ આયોજકોને પણ અભિનંદન…