ગુજરાત ગૌરવ યાત્રાનું આજરોજ ૧૭૪ જલાલપોર વિધાનસભામાં વેસ્મા ગામખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું અને કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશજી ની અધ્યક્ષતામાં જાહેરસભા યોજાઈ…
આ સભામાં પ્રદેશ મહામંત્રી શ્રી પ્રદીપસિંહ વાઘેલા,પ્રદેશ મંત્રી શ્રીમતી શીતલબેન સોની, નવસારી જિલ્લા ભા.જ.પા. પ્રમુખ શ્રી ભુરાભાઈ શાહ, ગુજરાત ગૌરવ યાત્રા ઇન્ચાર્જ શ્રી અમીતભાઈ ઠાકર,શ્રી પ્રફુલભાઈ પાનસેરીયા, શ્રી પરાક્રમસિંહ જાડેજા, શ્રી અશોકભાઇ ધોરાજીયા,વડોદરા શહેર માજી મેયર શ્રી ભરતભાઇ ડાંગર, ૧૭૪ જલાલપોર વિધાનસભા પ્રભારી શ્રી યશોધરભાઈ દેસાઇ, મંડળ પ્રમુખ શ્રી અશોકભાઈ, જલાલપોર તાલુકા પ્રમુખ શ્રીમતી રોશનીબેન, તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ, આગેવાનો તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં…
#GujaratGauravYatra
#BJP4Gujarat
#ભરોસાનીભાજપસરકાર









