ભારતીય જનતા પાર્ટી નવસારી જિલ્લા અધ્યક્ષ શ્રી ભુરાભાઈ શાહ ની વિશેષ ઉપસ્થિતીમાં ૧૭૪ – જલાલપોર વિધાનસભાની ચૂંટણી આયોજન બેઠક શ્રી કમલમ કાર્યાલય નવસારી ખાતે મળી જેમાં ઉપસ્થિત રહ્યો…
આ બેઠકમાં જલાલપોર વિધાનસભા પ્રભારી શ્રી યશોધરભાઈ દેસાઇ, જિલ્લા – તાલુકાના સંગઠન પદાધિકારીશ્રીઓ, શક્તિ કેન્દ્રના હોદેદારો, તા. જી. પંચાયતના ચૂંટાયેલા પ્રતિનિધિઓ તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા…
બેઠક દરમ્યાન સૌ કાર્યકર્તાઓએ ૧૭૪ – જલાલપોર વિધાનસભા ઐતિહાસિક માર્જિન સાથે વિજયી થવા સંકલ્પ કર્યો હતો…