સમાચાર

મંદિર ગામે સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે રોગી કલ્યાણ સમિતિ ની બેઠક મળી… સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે દાખલ દર્દીઓના ખબર અંતર પૂછ્યા અને મેડિકલ સ્ટાફ જોડે દર્દીઓની સારવાર અંગેની પણ ચર્ચા કરી…

July 7, 2023

મંદિર ગામે સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે રોગી કલ્યાણ સમિતિ ની બેઠક મળી… સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે દાખલ દર્દીઓના ખબર અંતર

ગુજરાત સરકારના ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા નવસારી વિજલપોર નગરપાલિકાને ફાળવેલ નવીન ફાયર ફાઇટર વાહન અને ઇમરજન્સી રેસ્ક્યુ વાહનના લોકાર્પણ પ્રસંગે હાજર રહ્યો… આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટી નવસારી જિલ્લાના અધ્યક્ષ શ્રી ભુરાભાઈ શાહ, પ્રદેશ મંત્રી શ્રીમતી શીતલબેન સોની, ધારાસભ્ય શ્રી રાકેશભાઈ દેસાઇ, નગરપાલિકા પ્રમુખ શ્રી જીગીશભાઈ શાહ તેમજ નગરપાલિકાના અધિકારીશ્રીઓ, જુદી જુદી કમિટીના ચેરમેનશ્રીઓ, સંગઠન હોદેદારો, કાર્યકર્તાઓ અને નગરજનો હાજર રહ્યા હતા. પ્રસંગ અન્વયે ફાયર ફાઇટરના જવાનોના કામને બિરદાવી એમનું સન્માન કર્યું…

July 6, 2023

ગુજરાત સરકારના ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા નવસારી વિજલપોર નગરપાલિકાને ફાળવેલ નવીન ફાયર ફાઇટર વાહન અને ઇમરજન્સી રેસ્ક્યુ વાહનના લોકાર્પણ પ્રસંગે હાજર

૯ વર્ષ – સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણ, ઘર-ઘર સંપર્ક અભિયાન … ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા આયોજિત ‘વિશેષ જનસંપર્ક અભિયાન’ અંતર્ગત તરીખ : 25 થી 27 જૂન 2023 દરમ્યાન ‘અલ્પકાલીન વિસ્તારક યોજના’ સંદર્ભે જલાલપોર વિધાનસભાના તમામ 253 બૂથમાં જઇ વિસ્તારકો લોકસંપર્ક કરશે જે માટેની પ્રદેશ દ્વારા આયોજિત વર્ચ્યુલ કાર્યશાળાનું આયોજન આટ ગામ ખાતે જિલ્લા સંગઠન પ્રભારી શ્રી જનકભાઈ બગદાણાવાળા, વિધાનસભાના વિસ્તારક શ્રી વસંતભાઈ પરમાર, અપેક્ષિત સંગઠનના કાર્યકર્તાઓ હોદ્દેદારો તથા મોટી સંખ્યામાં બૂથ પ્રમુખો – વિસ્તારકો સાથે કાર્ય શાળામાં હાજર રહી જરૂરી માર્ગદર્શન મેળવી આગામી કાર્યક્રમો વિષે માર્ગદર્શિત કર્યા.. #9YearsOfSeva #JanSamparkAbhiyan

June 23, 2023

૯ વર્ષ – સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણ, ઘર-ઘર સંપર્ક અભિયાન … ભારતીય જનતા પાર્ટી  ગુજરાત પ્રદેશ દ્વારા આયોજિત ‘વિશેષ