સમાચાર

કોથમડી ગામના નયનરમ્ય ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે જલાલપોર તાલુકાની મેગા ક્રિકેટ ઇવેન્ટ એવી જલાલપોર તાલુકા પ્રીમિયર લીગ – ૫ (JPL – 5) ક્રિકેટ ટુર્નામેન્ટ ની ફાઇનલ મેચમાં ઉપસ્થિત રહ્યો… જલાલપોર તાલુકા પ્રીમિયર લીગ – ૫ ક્રિકેટ ટુર્નામેન્ટ ની ફાઇનલ મેચ, માં કૃપા ઇલેવન અને શિવા વોરિયસ ઇલેવન વચ્ચે રમાઈ હતી જેમાં શિવા વોરિયસ ઇલેવન ટીમ વિજેતા થઈ હતી. જલાલપોર તાલુકા પ્રીમિયર લીગ – ૫ ક્રિકેટ ટુર્નામેન્ટમાં વિજેતા થવા બદલ શિવા વોરિયસ ટીમના સૌ ખેલાડીઓને અભિનંદન તેમજ સુંદર આયોજન બદલ સૌ આયોજકોને પણ અભિનંદન… આવી ટુર્નામેન્ટ થકી જ દેશને પ્રતિભાશાળી ક્રિકેટરો ચોક્કસ મળશે એવી અપેક્ષા… #cricketlovers #cricketer

December 31, 2023

કોથમડી ગામના નયનરમ્ય ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે જલાલપોર તાલુકાની મેગા ક્રિકેટ ઇવેન્ટ એવી જલાલપોર તાલુકા પ્રીમિયર લીગ – ૫ (JPL –

“વિકસિત ભારતનું પ્રણ એટલે વિકસિત ભારત સંકલ્પ યાત્રા” ભારત સરકાર અને રાજ્ય સરકાર ની વિવિધ કલ્યાણકારી યોજનાઓ જન જન સુધી પહોંચાડવાના ઉતમ હેતુસર શરૂ થયેલ “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” અન્વયે આજરોજ જલાલપોર વિધાનસભા મતવિસ્તારના વેસ્મા ગામ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યો… આ અવસરે લાભાર્થીઓના અનુભવો સાંભળ્યા અને લાભાર્થીઓને પ્રામાણપત્રો અને સહાય અર્પણ કર્યા… આદરણીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi સાહેબના નેતૃત્વમાં ચાલી રહેલ આ વિકાસ પ્રવાહ થકી આગામી સમયમાં ભારત “વિકાસશીલ દેશ” માંથી “વિકસિત દેશ” ની હરોળમાં આવે, એ માટે ભારત સરકાર પ્રતિબધ્ધ છે… #ViksitBharatSankalpYatra #HamaraSankalpViksitBharatt

December 28, 2023

“વિકસિત ભારતનું પ્રણ એટલે વિકસિત ભારત સંકલ્પ યાત્રા” ભારત સરકાર અને રાજ્ય સરકાર ની વિવિધ કલ્યાણકારી યોજનાઓ જન જન સુધી

“વિકસિત ભારતનું પ્રણ એટલે વિકસિત ભારત સંકલ્પ યાત્રા” ભારત સરકાર અને રાજ્ય સરકાર ની વિવિધ કલ્યાણકારી યોજનાઓ જન જન સુધી પહોંચાડવાના ઉતમ હેતુસર શરૂ થયેલ “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” અન્વયે આજરોજ જલાલપોર વિધાનસભા મતવિસ્તારના સામાપોર ગામ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યો… આ અવસરે લાભાર્થીઓના અનુભવો સાંભળ્યા અને લાભાર્થીઓને પ્રામાણપત્રો અને સહાય અર્પણ કર્યા… આદરણીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi સાહેબના નેતૃત્વમાં ચાલી રહેલ આ વિકાસ પ્રવાહ થકી આગામી સમયમાં ભારત “વિકાસશીલ દેશ” માંથી “વિકસિત દેશ” ની હરોળમાં આવે, એ માટે ભારત સરકાર પ્રતિબધ્ધ છે… #ViksitBharatSankalpYatra #HamaraSankalpViksitBharat

December 11, 2023

“વિકસિત ભારતનું પ્રણ એટલે વિકસિત ભારત સંકલ્પ યાત્રા” ભારત સરકાર અને રાજ્ય સરકાર ની વિવિધ કલ્યાણકારી યોજનાઓ જન જન સુધી

નવસારી ગ્રામ્ય પોલીસ અને નવસારી જી. આઈ. ડી. સી. ના સંયુક્ત ઉપક્રમે તેમજ ઇન્ડીયન રેડકોસ સોસાયટી નવસારી તથા રોટરી આઈ ઇન્સ્ટિટયૂટ માલીબા નેત્રસંકુલ નવસારીના સહકાર થી આયોજીત મહા રકતદાન શિબિર તથા વિનામૂલ્યે નેત્રયજ્ઞ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યો. રકતદાન શિબિરમાં કુલ ; ૧૩૨ યુનિટ રક્ત એકત્ર થયું, આઇ કેમ્પ માં કુલ ૫૩૦ લાભાર્થીઓએ લાભ લીધો હતો. દર્દીઓની આંખની તપાસ બાદ જેઓને મોતીયાના ઓપરેશન કે અન્ય સારવાર કરવાની થશે તે પણ વિના મૂલ્યે થશે. ગુજરાત પોલીસ નાગરિકોને સુરક્ષા પ્રદાન કરવાની પોતાની ફરજ અને સેવાની સાથે માનવસેવાને પણ પ્રાધાન્ય આપી “સુરક્ષા સાથે સેવા” સૂત્રને ચરીતાર્થ કરી રહી છે. આ માનવતાવાદી આયોજન બદલ તમામ આયોજકોને ખૂબ ખૂબ અભિનંદન તેમજ સૌ રક્તદાતાઓને સહર્ષ અભિનંદન…

December 10, 2023

નવસારી ગ્રામ્ય પોલીસ અને નવસારી જી. આઈ. ડી. સી. ના સંયુક્ત ઉપક્રમે તેમજ ઇન્ડીયન રેડકોસ સોસાયટી નવસારી તથા રોટરી આઈ

“વિકસિત ભારતનું પ્રણ એટલે વિકસિત ભારત સંકલ્પ યાત્રા” ભારત સરકાર અને રાજ્ય સરકાર ની વિવિધ કલ્યાણકારી યોજનાઓ જન જન સુધી પહોંચાડવાના ઉતમ હેતુસર શરૂ થયેલ “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” અન્વયે આજરોજ જલાલપોર વિધાનસભા મતવિસ્તારના આટ ગામ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યો… આ અવસરે લાભાર્થીઓના અનુભવો સાંભળ્યા અને લાભાર્થીઓને પ્રામાણપત્રો અને સહાય અર્પણ કર્યા… આદરણીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi સાહેબના નેતૃત્વમાં ચાલી રહેલ આ વિકાસ પ્રવાહ થકી આગામી સમયમાં ભારત “વિકાસશીલ દેશ” માંથી “વિકસિત દેશ” ની હરોળમાં આવે, એ માટે ભારત સરકાર પ્રતિબધ્ધ છે… #ViksitBharatSankalpYatra #HamaraSankalpViksitBharat

December 10, 2023

“વિકસિત ભારતનું પ્રણ એટલે વિકસિત ભારત સંકલ્પ યાત્રા” ભારત સરકાર અને રાજ્ય સરકાર ની વિવિધ કલ્યાણકારી યોજનાઓ જન જન સુધી

“વિકસિત ભારતનું પ્રણ એટલે વિકસિત ભારત સંકલ્પ યાત્રા” ભારત સરકાર અને રાજ્ય સરકાર ની વિવિધ કલ્યાણકારી યોજનાઓ જન જન સુધી પહોંચાડવાના ઉતમ હેતુસર શરૂ થયેલ “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” અન્વયે આજરોજ જલાલપોર મતવિસ્તારના ભૂતસાડ ગામ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યો… આ અવસરે લાભાર્થીઓના અનુભવો સાંભળ્યા અને લાભાર્થીઓને પ્રામાણપત્રો અને સહાય અર્પણ કર્યા… આ પ્રસંગે આદરણીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi સાહેબનું વર્ચ્યુઅલ માધ્યમથી પ્રેરણાત્મક વક્તવ્ય સાંભળીને માર્ગદર્શન પ્રાપ્ત કર્યું… #ViksitBharatSankalpYatra #HamaraSankalpViksitBharat

December 9, 2023

“વિકસિત ભારતનું પ્રણ એટલે વિકસિત ભારત સંકલ્પ યાત્રા” ભારત સરકાર અને રાજ્ય સરકાર ની વિવિધ કલ્યાણકારી યોજનાઓ જન જન સુધી

ભારતીય જનતા પાર્ટી નવસારી જિલ્લા દ્વારા આયોજીત નૂતનવર્ષ સ્નેહમિલન સમારોહ નવસારીના સાંસદ તથા ગુજરાત પ્રદેશ ભા. જ. પા. અધ્યક્ષ શ્રી C R Paatil સાહેબના અધ્યક્ષ સ્થાને યોજાયો જેમાં ઉપસ્થિત રહ્યો… આ અવસરે નાણા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ, નવસારી જિલ્લા ભા. જ. પા. પ્રમુખ શ્રી ભુરાભાઈ શાહ, પ્રદેશ મંત્રી શ્રીમતી શિતલબેન સોની, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી પરેશભાઈ દેસાઈ, ધારાસભ્ય શ્રી રાકેશભાઈ દેસાઈ, ધારાસભ્ય શ્રી નરેશભાઈ પટેલ, મહામંત્રીશ્રીઓ, મંડળના હોદ્દેદારો, સામાજિક આગેવાનો તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા…

December 3, 2023

ભારતીય જનતા પાર્ટી નવસારી જિલ્લા દ્વારા આયોજીત નૂતનવર્ષ સ્નેહમિલન સમારોહ નવસારીના સાંસદ તથા ગુજરાત પ્રદેશ ભા. જ. પા. અધ્યક્ષ શ્રી

ભારત સરકાર અને રાજ્ય સરકાર ની વિવિધ કલ્યાણકારી યોજનાઓ જન જન સુધી પહોંચાડવાના ઉતમ હેતુસર શરૂ થયેલ “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” નો જલાલપોર વિધાનસભા મતવિસ્તારના એરૂ ગામ ખાતેથી શુભારંભ કરાવ્યો… આ અવસરે લાભાર્થીઓના અનુભવો સાંભળ્યા અને લાભાર્થીઓને પ્રામાણપત્રો અને સહાય અર્પણ કર્યા… આદરણીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi સાહેબના નેતૃત્વમાં ચાલી રહેલ આ વિકાસ પ્રવાહ થકી આગામી સમયમાં ભારત “વિકાસશીલ દેશ” માંથી “વિકસિત દેશ” ની હરોળમાં આવે, એ માટે ભારત સરકાર પ્રતિબધ્ધ છે…

November 30, 2023

ભારત સરકાર અને રાજ્ય સરકાર ની વિવિધ કલ્યાણકારી યોજનાઓ જન જન સુધી પહોંચાડવાના ઉતમ હેતુસર શરૂ થયેલ “વિકસિત ભારત સંકલ્પ

જગતના તાત એવા ખેડૂતોને રવિ સીઝનમાં રવિ પાકો વિષે આધુનિક કૃષિ તાંત્રિકતા અંગે માર્ગદર્શન તેમજ ખેડૂતલક્ષી વિવિધ સહાય યોજનાઓ અને ખેતી પાકો અંતર્ગત આધુનિક અને વૈજ્ઞાનિક સમજ મળી રહે તથા તાલુકાના નાગરિકોને સરકારી સેવાઓ એક જ સ્થળે ઉપલબ્ધ થાય તે હેતુસર કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા નવસારી કૃષિ યુનિવર્સિટી ખાતે આયોજીત બે દિવસીય રવિ કૃષિ મહોત્સવ અને સેવાસેતુ ના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યો… આજના અવસરે ખેડૂતો અને વૈજ્ઞાનિકોના અનુભવો સાંભળ્યા તેમજ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરવા માટે પહલ કરી… કૃષિ મેળામાં અલગ અલગ કૃષિ વિષયક માહિતી પૂરી પાડતા સ્ટોલ ગોઠવીને લોકોને વિવિધ યોજનાઓની માહિતી આપવામાં આવી…

November 24, 2023

જગતના તાત એવા ખેડૂતોને રવિ સીઝનમાં રવિ પાકો વિષે આધુનિક કૃષિ તાંત્રિકતા અંગે માર્ગદર્શન તેમજ ખેડૂતલક્ષી વિવિધ સહાય યોજનાઓ અને