જગતના તાત એવા ખેડૂતોને રવિ સીઝનમાં રવિ પાકો વિષે આધુનિક કૃષિ તાંત્રિકતા અંગે માર્ગદર્શન તેમજ ખેડૂતલક્ષી વિવિધ સહાય યોજનાઓ અને ખેતી પાકો અંતર્ગત આધુનિક અને વૈજ્ઞાનિક સમજ મળી રહે તથા તાલુકાના નાગરિકોને સરકારી સેવાઓ એક જ સ્થળે ઉપલબ્ધ થાય તે હેતુસર કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા નવસારી કૃષિ યુનિવર્સિટી ખાતે આયોજીત બે દિવસીય રવિ કૃષિ મહોત્સવ અને સેવાસેતુ ના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યો… આજના અવસરે ખેડૂતો અને વૈજ્ઞાનિકોના અનુભવો સાંભળ્યા તેમજ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરવા માટે પહલ કરી… કૃષિ મેળામાં અલગ અલગ કૃષિ વિષયક માહિતી પૂરી પાડતા સ્ટોલ ગોઠવીને લોકોને વિવિધ યોજનાઓની માહિતી આપવામાં આવી…

November 24, 2023

જગતના તાત એવા ખેડૂતોને રવિ સીઝનમાં રવિ પાકો વિષે આધુનિક કૃષિ તાંત્રિકતા અંગે માર્ગદર્શન તેમજ ખેડૂતલક્ષી વિવિધ સહાય યોજનાઓ અને ખેતી પાકો અંતર્ગત આધુનિક અને વૈજ્ઞાનિક સમજ મળી રહે તથા તાલુકાના નાગરિકોને સરકારી સેવાઓ એક જ સ્થળે ઉપલબ્ધ થાય તે હેતુસર કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા નવસારી કૃષિ યુનિવર્સિટી ખાતે આયોજીત બે દિવસીય રવિ કૃષિ મહોત્સવ અને સેવાસેતુ ના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યો…

 

આજના અવસરે ખેડૂતો અને વૈજ્ઞાનિકોના અનુભવો સાંભળ્યા તેમજ  ખેડૂતોને વિવિધ કૃષિલક્ષી યોજનાઓ અંતર્ગત  સાધન સહાયનું વિતરણ કર્યું અને પ્રાકૃતિક ખેતી કરવા માટે પહલ કરી…

 

કૃષિ મેળામાં અલગ અલગ કૃષિ વિષયક માહિતી પૂરી પાડતા સ્ટોલ ગોઠવીને લોકોને વિવિધ યોજનાઓની માહિતી આપવામાં આવી…