કોથમડી ગામના નયનરમ્ય ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે જલાલપોર તાલુકાની મેગા ક્રિકેટ ઇવેન્ટ એવી જલાલપોર તાલુકા પ્રીમિયર લીગ – ૫ (JPL – 5) ક્રિકેટ ટુર્નામેન્ટ ની ફાઇનલ મેચમાં ઉપસ્થિત રહ્યો…
જલાલપોર તાલુકા પ્રીમિયર લીગ – ૫ ક્રિકેટ ટુર્નામેન્ટ ની ફાઇનલ મેચ, માં કૃપા ઇલેવન અને શિવા વોરિયસ ઇલેવન વચ્ચે રમાઈ હતી જેમાં શિવા વોરિયસ ઇલેવન ટીમ વિજેતા થઈ હતી. જલાલપોર તાલુકા પ્રીમિયર લીગ – ૫ ક્રિકેટ ટુર્નામેન્ટમાં વિજેતા થવા બદલ શિવા વોરિયસ ટીમના સૌ ખેલાડીઓને અભિનંદન તેમજ સુંદર આયોજન બદલ સૌ આયોજકોને પણ અભિનંદન…
આવી ટુર્નામેન્ટ થકી જ દેશને પ્રતિભાશાળી ક્રિકેટરો ચોક્કસ મળશે એવી અપેક્ષા…
#cricketlovers
#cricketer