“વિકસિત ભારતનું પ્રણ એટલે વિકસિત ભારત સંકલ્પ યાત્રા” ભારત સરકાર અને રાજ્ય સરકાર ની વિવિધ કલ્યાણકારી યોજનાઓ જન જન સુધી પહોંચાડવાના ઉતમ હેતુસર શરૂ થયેલ “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” અન્વયે આજરોજ જલાલપોર મતવિસ્તારના ભૂતસાડ ગામ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યો… આ અવસરે લાભાર્થીઓના અનુભવો સાંભળ્યા અને લાભાર્થીઓને પ્રામાણપત્રો અને સહાય અર્પણ કર્યા… આ પ્રસંગે આદરણીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi સાહેબનું વર્ચ્યુઅલ માધ્યમથી પ્રેરણાત્મક વક્તવ્ય સાંભળીને માર્ગદર્શન પ્રાપ્ત કર્યું… #ViksitBharatSankalpYatra #HamaraSankalpViksitBharat

December 9, 2023

“વિકસિત ભારતનું પ્રણ એટલે વિકસિત ભારત સંકલ્પ યાત્રા”

ભારત સરકાર અને રાજ્ય સરકાર ની વિવિધ કલ્યાણકારી યોજનાઓ જન જન સુધી પહોંચાડવાના ઉતમ હેતુસર શરૂ થયેલ “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” અન્વયે આજરોજ જલાલપોર મતવિસ્તારના ભૂતસાડ ગામ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યો…

આ અવસરે લાભાર્થીઓના અનુભવો સાંભળ્યા અને લાભાર્થીઓને પ્રામાણપત્રો અને સહાય અર્પણ કર્યા…

આ પ્રસંગે આદરણીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi સાહેબનું વર્ચ્યુઅલ માધ્યમથી પ્રેરણાત્મક વક્તવ્ય સાંભળીને માર્ગદર્શન પ્રાપ્ત કર્યું…

#ViksitBharatSankalpYatra
#HamaraSankalpViksitBharat