ભારતીય જનતા પાર્ટી નવસારી જિલ્લા દ્વારા આયોજીત નૂતનવર્ષ સ્નેહમિલન સમારોહ નવસારીના સાંસદ તથા ગુજરાત પ્રદેશ ભા. જ. પા. અધ્યક્ષ શ્રી C R Paatil સાહેબના અધ્યક્ષ સ્થાને યોજાયો જેમાં ઉપસ્થિત રહ્યો… આ અવસરે નાણા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ, નવસારી જિલ્લા ભા. જ. પા. પ્રમુખ શ્રી ભુરાભાઈ શાહ, પ્રદેશ મંત્રી શ્રીમતી શિતલબેન સોની, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી પરેશભાઈ દેસાઈ, ધારાસભ્ય શ્રી રાકેશભાઈ દેસાઈ, ધારાસભ્ય શ્રી નરેશભાઈ પટેલ, મહામંત્રીશ્રીઓ, મંડળના હોદ્દેદારો, સામાજિક આગેવાનો તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા…

December 3, 2023
ભારતીય જનતા પાર્ટી નવસારી જિલ્લા દ્વારા આયોજીત નૂતનવર્ષ સ્નેહમિલન સમારોહ નવસારીના સાંસદ તથા ગુજરાત પ્રદેશ ભા. જ. પા. અધ્યક્ષ શ્રી C R Paatil સાહેબના અધ્યક્ષ સ્થાને યોજાયો જેમાં ઉપસ્થિત રહ્યો…
આ અવસરે નાણા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ, નવસારી જિલ્લા ભા. જ. પા. પ્રમુખ શ્રી ભુરાભાઈ શાહ, પ્રદેશ મંત્રી શ્રીમતી શિતલબેન સોની, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી પરેશભાઈ દેસાઈ, ધારાસભ્ય શ્રી રાકેશભાઈ દેસાઈ, ધારાસભ્ય શ્રી નરેશભાઈ પટેલ, મહામંત્રીશ્રીઓ, મંડળના હોદ્દેદારો, સામાજિક આગેવાનો તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા…