નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા આયોજીત સાંસદ પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટ – ૨૦૨૪ નો શુભારંભ કરાવ્યો… આવી ટુર્નામેન્ટ થકી જ દેશને પ્રતિભાશાળી ક્રિકેટરો ચોક્કસ મળશે એવી અપેક્ષા… સૌ ખેલાડીઓને શુભેચ્છા તેમજ સુંદર આયોજન બદલ આયોજકો ને ખૂબ ખૂબ અભિનંદન… #cricketer #cricketlovers #BJYM

January 9, 2024
નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા આયોજીત સાંસદ પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટ – ૨૦૨૪ નો શુભારંભ કરાવ્યો…
આવી ટુર્નામેન્ટ થકી જ દેશને પ્રતિભાશાળી ક્રિકેટરો ચોક્કસ મળશે એવી અપેક્ષા…
સૌ ખેલાડીઓને શુભેચ્છા તેમજ સુંદર આયોજન બદલ આયોજકો ને ખૂબ ખૂબ અભિનંદન…