નવસારી ગ્રામ્ય પોલીસ અને નવસારી જી. આઈ. ડી. સી. ના સંયુક્ત ઉપક્રમે તેમજ ઇન્ડીયન રેડકોસ સોસાયટી નવસારી તથા રોટરી આઈ ઇન્સ્ટિટયૂટ માલીબા નેત્રસંકુલ નવસારીના સહકાર થી આયોજીત મહા રકતદાન શિબિર તથા વિનામૂલ્યે નેત્રયજ્ઞ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યો. રકતદાન શિબિરમાં કુલ ; ૧૩૨ યુનિટ રક્ત એકત્ર થયું, આઇ કેમ્પ માં કુલ ૫૩૦ લાભાર્થીઓએ લાભ લીધો હતો. દર્દીઓની આંખની તપાસ બાદ જેઓને મોતીયાના ઓપરેશન કે અન્ય સારવાર કરવાની થશે તે પણ વિના મૂલ્યે થશે. ગુજરાત પોલીસ નાગરિકોને સુરક્ષા પ્રદાન કરવાની પોતાની ફરજ અને સેવાની સાથે માનવસેવાને પણ પ્રાધાન્ય આપી “સુરક્ષા સાથે સેવા” સૂત્રને ચરીતાર્થ કરી રહી છે. આ માનવતાવાદી આયોજન બદલ તમામ આયોજકોને ખૂબ ખૂબ અભિનંદન તેમજ સૌ રક્તદાતાઓને સહર્ષ અભિનંદન…

December 10, 2023
નવસારી ગ્રામ્ય પોલીસ અને નવસારી જી. આઈ. ડી. સી. ના સંયુક્ત ઉપક્રમે તેમજ ઇન્ડીયન રેડકોસ સોસાયટી નવસારી તથા રોટરી આઈ ઇન્સ્ટિટયૂટ માલીબા નેત્રસંકુલ નવસારીના સહકાર થી આયોજીત મહા રકતદાન શિબિર તથા વિનામૂલ્યે નેત્રયજ્ઞ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યો. રકતદાન શિબિરમાં કુલ ; ૧૩૨ યુનિટ રક્ત એકત્ર થયું,
આઇ કેમ્પ માં કુલ ૫૩૦ લાભાર્થીઓએ લાભ લીધો હતો. દર્દીઓની આંખની તપાસ બાદ જેઓને મોતીયાના ઓપરેશન કે અન્ય સારવાર કરવાની થશે તે પણ વિના મૂલ્યે થશે.
ગુજરાત પોલીસ નાગરિકોને સુરક્ષા પ્રદાન કરવાની પોતાની ફરજ અને સેવાની સાથે માનવસેવાને પણ પ્રાધાન્ય આપી “સુરક્ષા સાથે સેવા” સૂત્રને ચરીતાર્થ કરી રહી છે. આ માનવતાવાદી આયોજન બદલ તમામ આયોજકોને ખૂબ ખૂબ અભિનંદન તેમજ સૌ રક્તદાતાઓને સહર્ષ અભિનંદન…