એરૂ ગામ ખાતે ૨૪ લાખ ૮૫ હજારના ખર્ચે અધતન સુવિધા યુક્ત સ્મશાનભૂમિનું નવીનીકરણ કરાશે….
સમાચાર
કોથમડી ગામે આર.સી.સી રોડ,ગટર અને બ્લોક પેવિંગ કામોના ખાતમુહૂર્તો
કોથમડી ગામે ૧૧ લાખ ૬૭ હજાર ૭૫૯ રૂપિયાના ખર્ચે તૈયાર થનાર આર.સી.સી રોડ,ગટર અને બ્લોક પેવિંગ કામોના ખાતમુહૂર્તો કર્યા……..
સીસોદ્રા (ગ) ગામ ખાતે રસ્તાનું ખાતમુહૂર્ત
સીસોદ્રા (ગ) ગામ ખાતે મુખ્યમંત્રી ગામ સડક યોજના હેઠળ સીસોદ્રા (ગ) ડાયવરઝન રોડ રૂપિયા ૨૭ લાખના રસ્તાના લોકપયોગી કામનું ખાતમુહૂર્ત કર્યું..
તીધરા ગામ ખાતે રસ્તાનું ખાતમુહૂર્ત
તીધરા ગામ ખાતે મુખ્યમંત્રી ગામ સડક યોજના હેઠળ તીધરા વિલેજ રોડ રૂપિયા ૪૪ લાખના રસ્તાના લોકપયોગી કામનું ખાતમુહૂર્ત કર્યું..
મુનસાડ ગામ ખાતે રસ્તાનું ખાતમુહૂર્ત
મુનસાડ ગામ ખાતે મુખ્યમંત્રી ગામ સડક યોજના હેઠળ મુનસાડ સદલાવ રોડ રૂપિયા ૭૦ લાખના રસ્તાના લોકપયોગી કામનું ખાતમુહૂર્ત કર્યું..
દિપલા ગામ ખાતે રસ્તાનું ખાતમુહૂર્ત
દિપલા ગામ ખાતે મુખ્યમંત્રી ગામ સડક યોજના હેઠળ દિપલા કોટ રોડ રૂપિયા ૩૫ લાખના રસ્તાના લોકપયોગી કામનું ખાતમુહૂર્ત કર્યું..