સીસોદ્રા (ગ) ગામ ખાતે રસ્તાનું ખાતમુહૂર્ત

October 15, 2017

સીસોદ્રા (ગ)  ગામ ખાતે મુખ્યમંત્રી ગામ સડક યોજના હેઠળ સીસોદ્રા (ગ)  ડાયવરઝન રોડ રૂપિયા ૨૭ લાખના રસ્તાના લોકપયોગી કામનું ખાતમુહૂર્ત કર્યું..