મુનસાડ ગામ ખાતે રસ્તાનું ખાતમુહૂર્ત

October 15, 2017

મુનસાડ ગામ ખાતે  મુખ્યમંત્રી ગામ સડક યોજના હેઠળ મુનસાડ સદલાવ રોડ રૂપિયા ૭૦ લાખના રસ્તાના  લોકપયોગી કામનું ખાતમુહૂર્ત કર્યું..