દિપલા ગામ ખાતે રસ્તાનું ખાતમુહૂર્ત

October 15, 2017

દિપલા ગામ ખાતે  મુખ્યમંત્રી ગામ સડક યોજના હેઠળ દિપલા કોટ રોડ રૂપિયા ૩૫ લાખના રસ્તાના  લોકપયોગી કામનું  ખાતમુહૂર્ત કર્યું..