જલાલપોર તાલુકાનાં ૫ ગામને આવરી લેતા વાંસી-બોરસી જુથ પાણી પુરવઠા યોજના અંતર્ગત રૂપિયા ૨ કરોડના નવા ઘટકોનું ખાતમુહૂર્ત કર્યું.આ યોજનાના મુખ્યત્વે ધટકો ઇન્ટેકવેલ, રાઇઝીંગમેઇન, પંપીંગ મશીનરી, હેડવર્ક્સ ખાતે ટાંકી, અન્ડરગ્રાઉન્ડ સંમ્પ, ફિલ્ટરપ્લાન્ટ, ગ્રેવીટી મેઇન, પંપહાઉસ વગેરેનો સમાવેશ કરવામાં આવેલ છે. આ યોજનાના અંતર્ગત માથાદિઠ ૪૦ લિટરના સ્થાને ૧૦૦ લિટર પ્રતિ વ્યક્તી પ્રતી દિન પાણી આપવામાં આવશે…