માછીવાડ ખાતે રસ્તાના ખાતમુહૂર્તો October 15, 2017 માછીવાડ ખાતે મુખ્યમંત્રી ગામ સડક યોજના હેઠળ માછીવાડ બસ સ્ટોપથી રામ મંદિર થઇ નંદનવન ફળિયા સુધી ડામર રોડ રૂપિયા ૪૫ લાખ તેમજ માછીવાડ હનુમાન ફળિયા થી વાયલુ ફળિયા રોડ રૂપિયા ૨૬ લાખના ડામર રસ્તાના લોકપયોગી કામોના ખાતમુહૂર્તો કર્યા.. Shareફેસબુક પર શેર કરો