બોદાલી ખંડારક ખાતે ૪ લાખ રૂપિયા ખંડારક આહિરવાસ ખાતે કોમ્યુંનીટી હોલ, બોદાલી ગામે પાણી પુરવઠા યોજના હેઠળ ૭ લાખ ૪૯ હજાર બોર.પંમ્પીંગ મશીનરી,પાઇપ લાઇન અને પંમ્પ કેબીન, તેમજ ૧૨ લાખ ૯ હજાર ૪૨૪ રૂપિયા ગામના આંતરીક ડામર રોડ તથા બ્લોક પેવિંગના લોકપયોગી કામોના ખાતમુહૂર્તો કર્યા…
