મંદિર ગામે ચોતરા થી રાણા ફળીયા જતો રોડ,બસ સ્ટેન્ડ થી જુના આહીરવાસ જતો રોડ, ખાંધતળાવ પર ભુતબાપા મંદિર જતો રોડ અને રેફરલ હોસ્પિટલ ની સામે વિજલ તળાવ જતો રોડ તથા ૧૫ મું નાણાપંચ યોજના અંતર્ગત, તાલુકા પંચાયત સ્વભંડોળ સભ્ય ફંડ માંથી એલ.ઇ. ડી સ્ટ્રીટ લાઈટ કામોનું ખાતમુહૂર્ત કર્યું… November 5, 2020 મંદિર ગામે ચોતરા થી રાણા ફળીયા જતો રોડ,બસ સ્ટેન્ડ થી જુના આહીરવાસ જતો રોડ, ખાંધતળાવ પર ભુતબાપા મંદિર જતો રોડ
હાંસાપોર ગામે મુખ્યમંત્રી ગામ સડક યોજના અંતર્ગત હાંસાપોર ફલેગ સ્ટેશન રોડ તથા ૧૫ મું નાણાપંચ યોજના અને એ. ટી. વી. ટી. યોજના અંતર્ગત ભગત ફળિયામાં ગટર કામોનું ખાતમુહૂર્ત કર્યું… November 5, 2020 હાંસાપોર ગામે મુખ્યમંત્રી ગામ સડક યોજના અંતર્ગત હાંસાપોર ફલેગ સ્ટેશન રોડ તથા ૧૫ મું નાણાપંચ યોજના અને એ. ટી. વી.
એરૂ ગામે મુખ્યમંત્રી ગામ સડક યોજના અંતર્ગત એરૂ બસ સ્ટેન્ડ થી લાઇબ્રેરી થઇ વચલી શેરીથી નવા હળપતિવાસ રોડ તથા એરૂ હાંસાપોર રોડ અને જિલ્લા પંચાયત સ્વભંડોળ, ૧૫ મું નાણાપંચ યોજના, એ. ટી. વી. ટી. યોજના અંતર્ગત સી. સી. રોડ અને બ્લોક પેવિંગ(અનુક્રમે કુલ ૧ કરોડ ૭૧ લાખ રૂપિયાના) કામોનું ખાતમુહૂર્ત અને પીવાના પાણીની લાઇનનું લોકાર્પણ કર્યું… November 5, 2020 એરૂ ગામે મુખ્યમંત્રી ગામ સડક યોજના અંતર્ગત એરૂ બસ સ્ટેન્ડ થી લાઇબ્રેરી થઇ વચલી શેરીથી નવા હળપતિવાસ રોડ તથા એરૂ
૧૭૩ – ડાંગ વિધાનસભાની પેટા ચૂંટણી અંતર્ગત નવસારી જિલ્લાને વઘઇ તાલુકાની ૦૬ જિલ્લા પંચાયત સીટની અપાયેલ જવાબદારીને અનુલક્ષીને ચૂંટણી પ્રચાર સમીક્ષા અંતર્ગત કાલીબેલ જિલ્લા પંચાયત સીટમાં સમાવિષ્ટ ભુજાડ ગામે સભા સંબોધી.. શક્તિ કેન્દ્રની આ બેઠકમાં મતદારોનો ઉત્સાહ ઉપસ્થિતિ પેટા ચૂંટણીમાં ભાજપાના ઉમેદવારને મોટી સરસાઈથી જીત મળવાનું સૂચવે છે November 1, 2020 ૧૭૩ – ડાંગ વિધાનસભાની પેટા ચૂંટણી અંતર્ગત નવસારી જિલ્લાને વઘઇ તાલુકાની ૦૬ જિલ્લા પંચાયત સીટની અપાયેલ જવાબદારીને અનુલક્ષીને ચૂંટણી પ્રચાર
૧૭૩ – ડાંગ વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રી વિજયભાઈ પટેલની ભવ્ય જીત સુનિશ્ચિત કરવા ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી અને ડાંગ પેટા ચૂંટણીના ઇન્ચાર્જ શ્રી ગણપતસિંહ વસાવાજી દ્વારા વઘઇ તાલુકાના કોશીમદા ગામે સભા સંબોધી જેમાં જોડાયો. શક્તિ કેન્દ્રની આ બેઠકમાં મતદારોનો ઉત્સાહ ઉપસ્થિતિ પેટા ચૂંટણીમાં ભાજપાના ઉમેદવારને મોટી સરસાઈથી જીત મળવાનું સૂચવે છે. November 1, 2020 ૧૭૩ – ડાંગ વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રી વિજયભાઈ પટેલની ભવ્ય જીત સુનિશ્ચિત કરવા ગુજરાત રાજ્યના કેબિનેટ
૧૭૩ – ડાંગ વિધાનસભા પેટા ચૂંટણી અંતર્ગત બોરખેત, આહવા ખાતે આયોજિત ચૂંટણી જનસભાને ગુજરાતના સંવેદનશીલ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીજીએ સંબોધી.. જનસભામાં ડાંગ ચૂંટણી ઇન્ચાર્જ અને કેબિનેટ મંત્રી શ્રી ગણપતસિંહ વસાવાજી, મંત્રી શ્રી ઈશ્વરભાઈ પરમાર, શ્રી રમણલાલ પાટકર, વલસાડ – ડાંગ સાંસદ ડૉ. શ્રી કે. સી. પટેલ, ડાંગ પેટા ચૂંટણી સહ ઇન્ચાર્જ શ્રી પૂર્ણેશભાઈ મોદી, તેમજ ડાંગ જિલ્લા ભાજપના હોદેદારો તથા આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા.. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ કાર્યકરોના પરિશ્રમથી આ પેટા ચૂંટણીમાં ભાજપાના ઉમેદવાર શ્રી વિજયભાઈ પટેલ ઐતિહાસિક વિજય મેળવશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.. October 26, 2020 ૧૭૩ – ડાંગ વિધાનસભા પેટા ચૂંટણી અંતર્ગત બોરખેત, આહવા ખાતે આયોજિત ચૂંટણી જનસભાને ગુજરાતના સંવેદનશીલ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીજીએ સંબોધી..
૧૭૩ ડાંગ વિધાનસભાની પેટા ચૂંટણી ને અનુલક્ષીને શ્રી ભીખુભાઇ દલસાણીયાજી ની અધ્યક્ષતામાં અને શ્રી ભરતસિંહ પરમાર મહામંત્રી ગુજરાત પ્રદેશ, શ્રી ગણપતસિંહ વસાવા કેબીનેટ મંત્રી અને ડાંગ ચૂંટણી ઇન્ચાર્જ ની વિશેષ ઉપસ્થિતીમાં ચૂંટણી પ્રચાર સમીક્ષા અને આગામી આયોજન માટેની બેઠકમાં ઉપસ્થિત રહ્યો. પ્રચાર સમીક્ષા બેઠકમાં ડાંગ પેટા ચૂંટણી સહ ઇન્ચાર્જ શ્રી પૂર્ણેશભાઇ મોદી, નવસારી જિલ્લા મહામંત્રી શ્રી ભુરાલાલ શાહ, મહિલા મોરચા ગુજરાત પ્રદેશના મહામંત્રી શ્રીમતિ હેમાલીબેન બોઘાવાલા તેમજ હોદેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા… October 23, 2020 ૧૭૩ ડાંગ વિધાનસભાની પેટા ચૂંટણી ને અનુલક્ષીને શ્રી ભીખુભાઇ દલસાણીયાજી ની અધ્યક્ષતામાં અને શ્રી ભરતસિંહ પરમાર મહામંત્રી ગુજરાત પ્રદેશ, શ્રી
૧૭૩ – ડાંગ વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રી વિજયભાઈ પટેલની ભવ્ય જીત સુનિશ્ચિત કરવા ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી અને ડાંગ પેટા ચૂંટણીના ઇન્ચાર્જ શ્રી ગણપતસિંહ વસાવાજી દ્વારા વઘઇ તાલુકાની કોશીમદા જિલ્લા પંચાયત સીટમાં સમાવિષ્ટ ઝાવડા ગામે મેરેથોન સભા સંબોધી જેમાં જોડાયો. શક્તિ કેન્દ્રની આ બેઠકમાં મતદારોનો ઉત્સાહ ઉપસ્થિતિ પેટા ચૂંટણીમાં ભાજપાના ઉમેદવારને મોટી સરસાઈથી જીત મળવાનું સૂચવે છે. 🌷🌷🌷 October 22, 2020 ૧૭૩ – ડાંગ વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રી વિજયભાઈ પટેલની ભવ્ય જીત સુનિશ્ચિત કરવા ગુજરાત રાજ્યના કેબિનેટ
૧૭૩ – ડાંગ વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રી વિજયભાઈ પટેલની ભવ્ય જીત સુનિશ્ચિત કરવા ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી અને ડાંગ પેટા ચૂંટણીના ઇન્ચાર્જ શ્રી ગણપતસિંહ વસાવાજી દ્વારા વઘઇ તાલુકાની કોશીમદા જિલ્લા પંચાયત સીટમાં સમાવિષ્ટ ચિકાર ગામે મેરેથોન સભા સંબોધી જેમાં જોડાયો. શક્તિ કેન્દ્રની આ બેઠકમાં મતદારોનો ઉત્સાહ ઉપસ્થિતિ પેટા ચૂંટણીમાં ભાજપાના ઉમેદવારને મોટી સરસાઈથી જીત મળવાનું સૂચવે છે. 🌷🌷🌷 October 22, 2020 ૧૭૩ – ડાંગ વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રી વિજયભાઈ પટેલની ભવ્ય જીત સુનિશ્ચિત કરવા ગુજરાત રાજ્યના કેબિનેટ
૧૭૩ – ડાંગ વિધાનસભાની પેટા ચૂંટણી અંતર્ગત તારીખ : ૨૨-૧૦-૨૦૨૦ ના રોજ ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી શ્રી ગણપતસિંહ વસાવાજી દ્વારા વઘઇ તાલુકામાં આવતી કાલીબેલ અને કોશીમદા જિલ્લા પંચાયત સીટમાં સમાવિષ્ટ તાલુકા પંચાયત સીટ (શક્તિ કેન્દ્ર) સહ ચૂંટણી પ્રચાર માટેની સભા સાંબોધશે. સભાના સ્થળ અને સભા માટે થયેલ આયોજનનું સ્થળ મુલાકાત લઈ નિરીક્ષણ અને જરૂરી સલાહ – સુચન સ્થાનિક તેમજ અન્ય જિલ્લામાંથી આવતા કાર્યકર્તાઓને કર્યા. ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રી વિજયભાઈ પટેલ ચોક્કસ જ વિજયી થશે. October 21, 2020 ૧૭૩ – ડાંગ વિધાનસભાની પેટા ચૂંટણી અંતર્ગત તારીખ : ૨૨-૧૦-૨૦૨૦ ના રોજ ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી શ્રી ગણપતસિંહ વસાવાજી દ્વારા