૧૭૩ – ડાંગ વિધાનસભા પેટા ચૂંટણી અંતર્ગત બોરખેત, આહવા ખાતે આયોજિત ચૂંટણી જનસભાને ગુજરાતના સંવેદનશીલ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીજીએ સંબોધી.. જનસભામાં ડાંગ ચૂંટણી ઇન્ચાર્જ અને કેબિનેટ મંત્રી શ્રી ગણપતસિંહ વસાવાજી, મંત્રી શ્રી ઈશ્વરભાઈ પરમાર, શ્રી રમણલાલ પાટકર, વલસાડ – ડાંગ સાંસદ ડૉ. શ્રી કે. સી. પટેલ, ડાંગ પેટા ચૂંટણી સહ ઇન્ચાર્જ શ્રી પૂર્ણેશભાઈ મોદી, તેમજ ડાંગ જિલ્લા ભાજપના હોદેદારો તથા આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા.. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ કાર્યકરોના પરિશ્રમથી આ પેટા ચૂંટણીમાં ભાજપાના ઉમેદવાર શ્રી વિજયભાઈ પટેલ ઐતિહાસિક વિજય મેળવશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો..

October 26, 2020

૧૭૩ – ડાંગ  વિધાનસભા પેટા ચૂંટણી અંતર્ગત બોરખેત, આહવા ખાતે આયોજિત ચૂંટણી જનસભાને ગુજરાતના સંવેદનશીલ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીજીએ સંબોધી..

જનસભામાં ડાંગ ચૂંટણી ઇન્ચાર્જ અને કેબિનેટ મંત્રી શ્રી ગણપતસિંહ વસાવાજી, મંત્રી શ્રી ઈશ્વરભાઈ પરમાર, શ્રી રમણલાલ પાટકર, વલસાડ – ડાંગ સાંસદ ડૉ. શ્રી કે. સી. પટેલ, ડાંગ પેટા ચૂંટણી સહ ઇન્ચાર્જ શ્રી પૂર્ણેશભાઈ મોદી, તેમજ ડાંગ જિલ્લા ભાજપના હોદેદારો તથા આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા..

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ કાર્યકરોના પરિશ્રમથી આ પેટા ચૂંટણીમાં ભાજપાના ઉમેદવાર શ્રી વિજયભાઈ પટેલ ઐતિહાસિક વિજય મેળવશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો..