૧૭૩ – ડાંગ વિધાનસભાની પેટા ચૂંટણી અંતર્ગત નવસારી જિલ્લાને વઘઇ તાલુકાની ૦૬ જિલ્લા પંચાયત સીટની અપાયેલ જવાબદારીને અનુલક્ષીને ચૂંટણી પ્રચાર સમીક્ષા અંતર્ગત કાલીબેલ જિલ્લા પંચાયત સીટમાં સમાવિષ્ટ ભુજાડ ગામે સભા સંબોધી.. શક્તિ કેન્દ્રની આ બેઠકમાં મતદારોનો ઉત્સાહ ઉપસ્થિતિ પેટા ચૂંટણીમાં ભાજપાના ઉમેદવારને મોટી સરસાઈથી જીત મળવાનું સૂચવે છે

November 1, 2020

૧૭૩ – ડાંગ વિધાનસભાની પેટા ચૂંટણી અંતર્ગત નવસારી જિલ્લાને વઘઇ તાલુકાની ૦૬ જિલ્લા પંચાયત સીટની અપાયેલ જવાબદારીને અનુલક્ષીને ચૂંટણી પ્રચાર સમીક્ષા અંતર્ગત કાલીબેલ જિલ્લા પંચાયત સીટમાં સમાવિષ્ટ ભુજાડ ગામે સભા સંબોધી..

શક્તિ કેન્દ્રની આ બેઠકમાં મતદારોનો ઉત્સાહ ઉપસ્થિતિ પેટા ચૂંટણીમાં ભાજપાના ઉમેદવારને મોટી સરસાઈથી જીત  મળવાનું સૂચવે છે