૧૭૩ – ડાંગ વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રી વિજયભાઈ પટેલની ભવ્ય જીત સુનિશ્ચિત કરવા ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી અને ડાંગ પેટા ચૂંટણીના ઇન્ચાર્જ શ્રી ગણપતસિંહ વસાવાજી દ્વારા વઘઇ તાલુકાની કોશીમદા જિલ્લા પંચાયત સીટમાં સમાવિષ્ટ ચિકાર ગામે મેરેથોન સભા સંબોધી જેમાં જોડાયો. શક્તિ કેન્દ્રની આ બેઠકમાં મતદારોનો ઉત્સાહ ઉપસ્થિતિ પેટા ચૂંટણીમાં ભાજપાના ઉમેદવારને મોટી સરસાઈથી જીત મળવાનું સૂચવે છે. 🌷🌷🌷

October 22, 2020

૧૭૩ – ડાંગ વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રી વિજયભાઈ પટેલની ભવ્ય જીત સુનિશ્ચિત કરવા ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી અને ડાંગ પેટા ચૂંટણીના ઇન્ચાર્જ શ્રી ગણપતસિંહ વસાવાજી દ્વારા વઘઇ તાલુકાની કોશીમદા જિલ્લા પંચાયત સીટમાં સમાવિષ્ટ ચિકાર ગામે મેરેથોન સભા સંબોધી જેમાં જોડાયો.

શક્તિ કેન્દ્રની આ બેઠકમાં મતદારોનો ઉત્સાહ ઉપસ્થિતિ પેટા ચૂંટણીમાં ભાજપાના ઉમેદવારને મોટી સરસાઈથી જીત મળવાનું સૂચવે છે. 🌷🌷🌷