એરૂ ગામે મુખ્યમંત્રી ગામ સડક યોજના અંતર્ગત એરૂ બસ સ્ટેન્ડ થી લાઇબ્રેરી થઇ વચલી શેરીથી નવા હળપતિવાસ રોડ તથા એરૂ હાંસાપોર રોડ અને જિલ્લા પંચાયત સ્વભંડોળ, ૧૫ મું નાણાપંચ યોજના, એ. ટી. વી. ટી. યોજના અંતર્ગત સી. સી. રોડ અને બ્લોક પેવિંગ(અનુક્રમે કુલ ૧ કરોડ ૭૧ લાખ રૂપિયાના) કામોનું ખાતમુહૂર્ત અને પીવાના પાણીની લાઇનનું લોકાર્પણ કર્યું…





















