૧૭૩ – ડાંગ વિધાનસભાની પેટા ચૂંટણી અંતર્ગત તારીખ : ૨૨-૧૦-૨૦૨૦ ના રોજ ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી શ્રી ગણપતસિંહ વસાવાજી દ્વારા વઘઇ તાલુકામાં આવતી કાલીબેલ અને કોશીમદા જિલ્લા પંચાયત સીટમાં સમાવિષ્ટ તાલુકા પંચાયત સીટ (શક્તિ કેન્દ્ર) સહ ચૂંટણી પ્રચાર માટેની સભા સાંબોધશે. સભાના સ્થળ અને સભા માટે થયેલ આયોજનનું સ્થળ મુલાકાત લઈ નિરીક્ષણ અને જરૂરી સલાહ – સુચન સ્થાનિક તેમજ અન્ય જિલ્લામાંથી આવતા કાર્યકર્તાઓને કર્યા.
ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રી વિજયભાઈ પટેલ ચોક્કસ જ વિજયી થશે.









