મંદિર ગામે ચોતરા થી રાણા ફળીયા જતો રોડ,બસ સ્ટેન્ડ થી જુના આહીરવાસ જતો રોડ, ખાંધતળાવ પર ભુતબાપા મંદિર જતો રોડ અને રેફરલ હોસ્પિટલ ની સામે વિજલ તળાવ જતો રોડ તથા ૧૫ મું નાણાપંચ યોજના અંતર્ગત, તાલુકા પંચાયત સ્વભંડોળ સભ્ય ફંડ માંથી એલ.ઇ. ડી સ્ટ્રીટ લાઈટ કામોનું ખાતમુહૂર્ત કર્યું…










