સમાચાર

આજરોજ આટ ગામે જલાલપોર તાલુકા સંગઠન મંડળ દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો… આ પ્રસંગે, જલાલપોર તાલુકા સંગઠન ભા.જ.પા. પ્રમુખ શ્રી વિજયભાઇ પટેલ, નવસારી જિલ્લા કિસાન મોરચાના પ્રમુખ શ્રી દેવાંશુભાઇ દેસાઈ, જી. પં સભ્ય શ્રી બળવંતભાઇ હળપતિ, તા.પં સભ્ય શ્રીમતી પ્રકૃતિબેન પટેલ, નવસારી તાલુકા યુવા મોરચાના પ્રભારી શ્રી અમિતભાઇ પટેલ, જલાલપોર તાલુકા યુવા મોરચાના પ્રમુખ શ્રી વિપુલભાઇ પટેલ, જલાલપોર તાલુકા બક્ષીપંચ મોરચાના પ્રભારી શ્રી વિજયભાઇ ટંડેલ, નવસારી જિલ્લા બક્ષીપંચ મોરચાના ઉપપ્રમુખ શ્રી ધર્મેશભાઇ પટેલ, શ્રી પ્રવિણભાઇ પટેલ, નવસારી જિલ્લા સંગઠન મંડળના આમંત્રિત કારોબારી સભ્ય શ્રી કૌશિકભાઇ પટેલ તથા આટ ગામના સરપંચ શ્રીમતી વિણાબેન પટેલ તેમજ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા…

July 20, 2021

આજરોજ આટ ગામે  જલાલપોર તાલુકા સંગઠન મંડળ દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો… આ પ્રસંગે, જલાલપોર તાલુકા સંગઠન ભા.જ.પા. પ્રમુખ શ્રી

ગુજરાત સરકારના પ્રવાસન તથા મત્સ્યપાલન વિભાગના કેબિનેટ મંત્રી શ્રી જવાહરભાઈ ચાવડા આજે નવસારી જિલ્લાના પ્રવાસે હતા… મંત્રીશ્રીએ કારાડી ગાંધી સ્મૃતિ મંદિર ની મુલાકાત લીધી હતી અને દાંડી પ્રાર્થના મંદિર ખાતે પૂ. ગાંધીજીની પ્રતિમાને સુતરની આંટી પહેરાવી ત્યાંથી દાંડી ખાતે ‘સોલ્ટ સત્યાગ્રહ મેમોરિયલ’ ની મુલાકાત લીધી હતી… મંત્રી શ્રી જવાહરભાઇ એ તેમની આ મુલાકાત દરમિયાન નવસારી જિલ્લામાં પ્રવાસન ક્ષેત્રે નવા સ્થળોના વિકાસ બાબતોની માહિતી મેળવી હતી…

July 18, 2021

ગુજરાત સરકારના પ્રવાસન તથા મત્સ્યપાલન વિભાગના કેબિનેટ મંત્રી શ્રી જવાહરભાઈ ચાવડા આજે નવસારી જિલ્લાના પ્રવાસે હતા…   મંત્રીશ્રીએ કારાડી ગાંધી

આજરોજ ભારતીય જનતા પાર્ટી – નવસારી તાલુકા મંડળની કારોબારી સભા ‘શ્રી કમલમ’ ભા. જ. પા. જિલ્લા કાર્યાલય, કાલિયાવાડી, નવસારી ખાતે મળી. આજની સભામાં ભા. જ. પા. – નવસારી જિલ્લાના અધ્યક્ષ શ્રી ભૂરાભાઇ શાહ સાથી ધારાસભ્ય શ્રી પીયૂષભાઈ દેસાઈ, મંડળ પ્રભારી શ્રી અશોકભાઈ ગજેરા, શ્રીમતી રેખાબેન પટેલ, મંડળ પ્રમુખ શ્રી મુકેશભાઈ પટેલ, મહામંત્રીશ્રીઓ, જિલ્લા તથા મંડળ હોદેદારો, જિલ્લા પંચાયતના ચુંટાયેલા સભ્યો, નવસારી તાલુકા પંચાયતના અધ્યક્ષ શ્રી સંજયભાઈ પટેલ, ચૂંટાયેલા પદાધિકારીઓ, સભ્યો તેમજ સરપંચો તથા ગ્રામ અગ્રણી કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

July 9, 2021

આજરોજ ભારતીય જનતા પાર્ટી – નવસારી તાલુકા મંડળની કારોબારી સભા ‘શ્રી કમલમ’ ભા. જ. પા. જિલ્લા કાર્યાલય, કાલિયાવાડી, નવસારી ખાતે

આજરોજ ભારતીય જનતા પાર્ટી – જલાલપોર તાલુકા મંડળ તેમજ નવસારી – વિજલપોર શહેરની કારોબારી સભા ‘શ્રી કમલમ’ ભા. જ. પા. જિલ્લા કાર્યાલય, કાલિયાવાડી, નવસારી ખાતે મળી… આજની સભામાં ભા. જ. પા. – નવસારી જિલ્લાના અધ્યક્ષ શ્રી ભૂરાભાઇ શાહ, મંડળ પ્રભારી શ્રીમતી હેમલતાબેન ચૌહાણ, મંડળ પ્રમુખ શ્રી વિજયભાઈ પટેલ, મહામંત્રીશ્રીઓ, જિલ્લા તથા મંડળ હોદેદારો, જલાલપોર તાલુકા પંચાયતના અધ્યક્ષા શ્રીમતી રોશનીબેન પટેલ, કારોબારી અધ્યક્ષ શ્રી રણધીરભાઇ, ચૂંટાયેલા પદાધિકારીઓ, સભ્યો તેમજ સરપંચો તથા ગ્રામ અગ્રણી કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા…

July 9, 2021

આજરોજ ભારતીય જનતા પાર્ટી – જલાલપોર તાલુકા મંડળ તેમજ નવસારી – વિજલપોર શહેરની કારોબારી સભા ‘શ્રી કમલમ’ ભા. જ. પા.

નવસારી તાલુકાના અષ્ટગામ ખાતે એટમોક્સીસ એર પ્રોડક્ટ્સના તેમના નવા સ્થાપિત ઓક્સિજન પ્લાન્ટને ભા. જ. પા. ગુજરાત પ્રદેશના અધ્યક્ષ તથા નવસારી લોકસભાના સાંસદ શ્રી સી. આર. પાટીલજીના હસ્તે શુભારંભ કરવામાં આવ્યું… આ પ્રસંગે નવસારી જિલ્લા પંચાયત ના પ્રમુખ શ્રી ભીખુભાઇ આહીર, ગુજરાત ભા. જ. પા. પ્રદેશ મંત્રી શ્રીમતી શીતલબેન સોની, નવસારી જીલ્લા ભા. જ. પા. પ્રમુખ શ્રી ભૂરાભાઇ શાહ, ધારાસભ્ય શ્રી પિયુષભાઇ દેસાઇ તથા વડીલ શ્રી મંગુભાઈ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા…

June 10, 2021

નવસારી તાલુકાના અષ્ટગામ ખાતે  એટમોક્સીસ એર પ્રોડક્ટ્સના તેમના નવા સ્થાપિત ઓક્સિજન પ્લાન્ટને ભા. જ. પા. ગુજરાત પ્રદેશના અધ્યક્ષ તથા નવસારી

માન. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીની આગેવાનીમાં કાર્યરત કેન્દ્રની NDA સરકારના સુશાસનના સાત વર્ષ પૂર્ણ થતાં ‘સેવા હી સંગઠન’ અને “ વિશ્વ પ્રર્યાવરણ દિવસ ” અંતર્ગત મંદિર ગામે સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે (CHC) વૃક્ષારોપણ કાર્યક્રમમાં હાજર રહ્યો… આ પ્રસંગે, જલાલપોર તાલુકા સંગઠન ભા.જ.પા. પ્રમુખ શ્રી વિજયભાઇ, જલાલપોર તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી રોશનીબેન તથા, કારોબારી અધ્યક્ષ શ્રી રણધીરભાઇ, ઉપપ્રમુખ મિનેષભાઇ, શાસક પક્ષ નેતા શ્રી નિલેશભાઇ, દંડક શ્રી હિરેનભાઇ, જી. પં સભ્ય શ્રી શંકરભાઇ, શ્રી બળવંતભાઇ, તા.પં સભ્યો શ્રી જગુભાઇ આહિર, શ્રી મિનેષભાઇ, શ્રી ધર્મેશભાઇ, શ્રી પરેશભાઇ, શ્રીમતી ક્રિષ્નાબેન, શ્રીમતી તૃપ્તીબેન, શ્રીમતી પ્રકૃતિબેન, શ્રીમતિ નિલમબેન, શ્રીમતી ચેતનાબેન તેમજ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા…

June 5, 2021

માન. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીની આગેવાનીમાં કાર્યરત કેન્દ્રની NDA સરકારના સુશાસનના સાત વર્ષ પૂર્ણ થતાં ‘સેવા હી સંગઠન’  અને “