આજરોજ ભારતીય જનતા પાર્ટી – જલાલપોર તાલુકા મંડળ તેમજ નવસારી – વિજલપોર શહેરની કારોબારી સભા ‘શ્રી કમલમ’ ભા. જ. પા. જિલ્લા કાર્યાલય, કાલિયાવાડી, નવસારી ખાતે મળી…
આજની સભામાં ભા. જ. પા. – નવસારી જિલ્લાના અધ્યક્ષ શ્રી ભૂરાભાઇ શાહ, મંડળ પ્રભારી શ્રીમતી હેમલતાબેન ચૌહાણ, મંડળ પ્રમુખ શ્રી વિજયભાઈ પટેલ, મહામંત્રીશ્રીઓ, જિલ્લા તથા મંડળ હોદેદારો, જલાલપોર તાલુકા પંચાયતના અધ્યક્ષા શ્રીમતી રોશનીબેન પટેલ, કારોબારી અધ્યક્ષ શ્રી રણધીરભાઇ, ચૂંટાયેલા પદાધિકારીઓ, સભ્યો તેમજ સરપંચો તથા ગ્રામ અગ્રણી કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા…













