આજરોજ આટ ગામે જલાલપોર તાલુકા સંગઠન મંડળ દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો…
આ પ્રસંગે, જલાલપોર તાલુકા સંગઠન ભા.જ.પા. પ્રમુખ શ્રી વિજયભાઇ પટેલ, નવસારી જિલ્લા કિસાન મોરચાના પ્રમુખ શ્રી દેવાંશુભાઇ દેસાઈ, જી. પં સભ્ય શ્રી બળવંતભાઇ હળપતિ, તા.પં સભ્ય શ્રીમતી પ્રકૃતિબેન પટેલ, નવસારી તાલુકા યુવા મોરચાના પ્રભારી શ્રી અમિતભાઇ પટેલ, જલાલપોર તાલુકા યુવા મોરચાના પ્રમુખ શ્રી વિપુલભાઇ પટેલ, જલાલપોર તાલુકા બક્ષીપંચ મોરચાના પ્રભારી શ્રી વિજયભાઇ ટંડેલ, નવસારી જિલ્લા બક્ષીપંચ મોરચાના ઉપપ્રમુખ શ્રી ધર્મેશભાઇ પટેલ, શ્રી પ્રવિણભાઇ પટેલ, નવસારી જિલ્લા સંગઠન મંડળના આમંત્રિત કારોબારી સભ્ય શ્રી કૌશિકભાઇ પટેલ તથા આટ ગામના સરપંચ શ્રીમતી વિણાબેન પટેલ તેમજ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા…


















