ગુજરાત સરકારના પ્રવાસન તથા મત્સ્યપાલન વિભાગના કેબિનેટ મંત્રી શ્રી જવાહરભાઈ ચાવડા આજે નવસારી જિલ્લાના પ્રવાસે હતા…
મંત્રીશ્રીએ કારાડી ગાંધી સ્મૃતિ મંદિર ની મુલાકાત લીધી હતી અને દાંડી પ્રાર્થના મંદિર ખાતે પૂ. ગાંધીજીની પ્રતિમાને સુતરની આંટી પહેરાવી ત્યાંથી દાંડી ખાતે ‘સોલ્ટ સત્યાગ્રહ મેમોરિયલ’ ની મુલાકાત લીધી હતી…
મંત્રી શ્રી જવાહરભાઇ એ તેમની આ મુલાકાત દરમિયાન નવસારી જિલ્લામાં પ્રવાસન ક્ષેત્રે નવા સ્થળોના વિકાસ બાબતોની માહિતી મેળવી હતી…

























