માન. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીની આગેવાનીમાં કાર્યરત કેન્દ્રની NDA સરકારના સુશાસનના સાત વર્ષ પૂર્ણ થતાં ‘સેવા હી સંગઠન’ અને “ વિશ્વ પ્રર્યાવરણ દિવસ ” અંતર્ગત મંદિર ગામે સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે (CHC) વૃક્ષારોપણ કાર્યક્રમમાં હાજર રહ્યો… આ પ્રસંગે, જલાલપોર તાલુકા સંગઠન ભા.જ.પા. પ્રમુખ શ્રી વિજયભાઇ, જલાલપોર તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી રોશનીબેન તથા, કારોબારી અધ્યક્ષ શ્રી રણધીરભાઇ, ઉપપ્રમુખ મિનેષભાઇ, શાસક પક્ષ નેતા શ્રી નિલેશભાઇ, દંડક શ્રી હિરેનભાઇ, જી. પં સભ્ય શ્રી શંકરભાઇ, શ્રી બળવંતભાઇ, તા.પં સભ્યો શ્રી જગુભાઇ આહિર, શ્રી મિનેષભાઇ, શ્રી ધર્મેશભાઇ, શ્રી પરેશભાઇ, શ્રીમતી ક્રિષ્નાબેન, શ્રીમતી તૃપ્તીબેન, શ્રીમતી પ્રકૃતિબેન, શ્રીમતિ નિલમબેન, શ્રીમતી ચેતનાબેન તેમજ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા…

June 5, 2021

માન. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીની આગેવાનીમાં કાર્યરત કેન્દ્રની NDA સરકારના સુશાસનના સાત વર્ષ પૂર્ણ થતાં ‘સેવા હી સંગઠન’  અને “ વિશ્વ પ્રર્યાવરણ દિવસ ” અંતર્ગત મંદિર ગામે સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે (CHC) વૃક્ષારોપણ કાર્યક્રમમાં હાજર રહ્યો…

આ પ્રસંગે, જલાલપોર તાલુકા સંગઠન ભા.જ.પા. પ્રમુખ શ્રી વિજયભાઇ, જલાલપોર તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી રોશનીબેન તથા, કારોબારી અધ્યક્ષ શ્રી રણધીરભાઇ, ઉપપ્રમુખ મિનેષભાઇ, શાસક પક્ષ નેતા શ્રી નિલેશભાઇ, દંડક શ્રી હિરેનભાઇ,  જી. પં સભ્ય શ્રી શંકરભાઇ, શ્રી બળવંતભાઇ, તા.પં સભ્યો  શ્રી જગુભાઇ આહિર, શ્રી મિનેષભાઇ, શ્રી ધર્મેશભાઇ, શ્રી પરેશભાઇ, શ્રીમતી ક્રિષ્નાબેન, શ્રીમતી તૃપ્તીબેન, શ્રીમતી પ્રકૃતિબેન, શ્રીમતિ નિલમબેન, શ્રીમતી ચેતનાબેન તેમજ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા…