નવસારી તાલુકાના અષ્ટગામ ખાતે એટમોક્સીસ એર પ્રોડક્ટ્સના તેમના નવા સ્થાપિત ઓક્સિજન પ્લાન્ટને ભા. જ. પા. ગુજરાત પ્રદેશના અધ્યક્ષ તથા નવસારી લોકસભાના સાંસદ શ્રી સી. આર. પાટીલજીના હસ્તે શુભારંભ કરવામાં આવ્યું…
આ પ્રસંગે નવસારી જિલ્લા પંચાયત ના પ્રમુખ શ્રી ભીખુભાઇ આહીર, ગુજરાત ભા. જ. પા. પ્રદેશ મંત્રી શ્રીમતી શીતલબેન સોની, નવસારી જીલ્લા ભા. જ. પા. પ્રમુખ શ્રી ભૂરાભાઇ શાહ, ધારાસભ્ય શ્રી પિયુષભાઇ દેસાઇ તથા વડીલ શ્રી મંગુભાઈ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા…
.



