વાંસી ગામે જીલ્લા પંચાયત નવસારી હસ્તકના મુખ્યમંત્રી ગામ સડક યોજના સને ૨૦૨૦ – ૨૧ અંતર્ગત વાંસી એપ્રોચ રોડ અને તાલુકા પંચાયત જલાલપોર હસ્તકના ૧૫ મું નાણાપંચ યોજના અંતર્ગત આર.સી.સી. રોડ અને ગટર કામોનું ખાતમુહૂર્ત કર્યું… આ પ્રસંગે આ પ્રસંગે નવસારી જિલ્લા બાંધકામ સમીતીના ચેરમેન શ્રીમતી દિપાબેન, જલાલપોર તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી રોશનીબેન, કારોબારી અધ્યક્ષ શ્રી રણધીરભાઇ, જલાલપોર શાસક પક્ષ નેતા શ્રી નિલેશભાઇ, દંડક શ્રી હિરેનભાઇ, જલાલપોર તાલુકા સંગઠન ભા.જ.પા. પ્રમુખ શ્રી વિજયભાઇ, મહામંત્રી શ્રી દિપેશભાઇ, તા.પં સભ્યો શ્રીમતી ચેતનાબેન, શ્રીમતી મનીષાબેન, શ્રી પ્રમોદભાઇ, શ્રી જગુભાઇ, શ્રી મિનેષભાઇ, શ્રી ધર્મેશભાઇ, શ્રી પરેશભાઈ, જલાલપોર તાલુકા યુવા મોરચાના પ્રમુખ શ્રી વિપુલભાઇ, નવસારી જિલ્લા બક્ષીપંચ મોરચાના ઉપપ્રમુખ શ્રી ધર્મેશભાઇ તેમજ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા… October 3, 2021 વાંસી ગામે જીલ્લા પંચાયત નવસારી હસ્તકના મુખ્યમંત્રી ગામ સડક યોજના સને ૨૦૨૦ – ૨૧ અંતર્ગત વાંસી એપ્રોચ રોડ અને તાલુકા
ઉભરાટ ગામે જીલ્લા પંચાયત નવસારી હસ્તકના મુખ્યમંત્રી ગામ સડક યોજના સને ૨૦૨૦ – ૨૧ અંતર્ગત ઉભરાટ મુસ્લીમ ફળિયા થી હનુમાન ફળિયાને જોડતો રોડ અને તાલુકા પંચાયત જલાલપોર હસ્તકના ૧૫ મું નાણાપંચ યોજના અંતર્ગત ડામર રોડ અને ગટર કામોનું ખાતમુહૂર્ત કર્યું… આ પ્રસંગે નવસારી જિલ્લા બાંધકામ સમીતીના ચેરમેન શ્રીમતી દિપાબેન જલાલપોર તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી રોશનીબેન, કારોબારી અધ્યક્ષ શ્રી રણધીરભાઇ, જલાલપોર શાસક પક્ષ નેતા શ્રી નિલેશભાઇ, દંડક શ્રી હિરેનભાઇ, જલાલપોર તાલુકા સંગઠન ભા.જ.પા. પ્રમુખ શ્રી વિજયભાઇ, મહામંત્રી શ્રી દિપેશભાઇ, તા.પં સભ્યો શ્રીમતી ચેતનાબેન, શ્રીમતી મનીષાબેન, શ્રી પ્રમોદભાઇ, શ્રી જગુભાઇ, શ્રી મિનેષભાઇ, શ્રી ધર્મેશભાઇ, શ્રી પરેશભાઈ, જલાલપોર તાલુકા યુવા મોરચાના પ્રમુખ શ્રી વિપુલભાઇ, નવસારી જિલ્લા બક્ષીપંચ મોરચાના ઉપપ્રમુખ શ્રી ધર્મેશભાઇ તથા ઉભરાટ ગામના સરપંચ શ્રીમતી યોગીતાબેન તેમજ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા… October 3, 2021 ઉભરાટ ગામે જીલ્લા પંચાયત નવસારી હસ્તકના મુખ્યમંત્રી ગામ સડક યોજના સને ૨૦૨૦ – ૨૧ અંતર્ગત ઉભરાટ મુસ્લીમ ફળિયા થી હનુમાન
દાંતી ગામે જીલ્લા પંચાયત નવસારી હસ્તકના મુખ્યમંત્રી ગામ સડક યોજના સને ૨૦૨૦ – ૨૧ અંતર્ગત દાંતી જલારામ મહોલ્લા થી લાખી સ્ટ્રીટ રોડ અને તાલુકા પંચાયત જલાલપોર હસ્તકના ૧૫ મું નાણાપંચ યોજના અંતર્ગત ડામર રોડ, આર.સી.સી. રોડ અને ગટર કામોનું ખાતમુહૂર્ત કર્યું… આ પ્રસંગે જલાલપોર તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી રોશનીબેન, કારોબારી અધ્યક્ષ શ્રી રણધીરભાઇ, જલાલપોર શાસક પક્ષ નેતા શ્રી નિલેશભાઇ, દંડક શ્રી હિરેનભાઇ, જલાલપોર તાલુકા સંગઠન ભા.જ.પા. પ્રમુખ શ્રી વિજયભાઇ, મહામંત્રી શ્રી દિપેશભાઇ, તા.પં સભ્યો શ્રીમતી ચેતનાબેન, શ્રીમતી મનીષાબેન, શ્રી પ્રમોદભાઇ, શ્રી જગુભાઇ, શ્રી મિનેષભાઇ, શ્રી ધર્મેશભાઇ, શ્રી પરેશભાઈ, જલાલપોર તાલુકા યુવા મોરચાના પ્રમુખ શ્રી વિપુલભાઇ, નવસારી જિલ્લા બક્ષીપંચ મોરચાના ઉપપ્રમુખ શ્રી ધર્મેશભાઇ તથા દાંતી ગામના સરપંચ શ્રી દીલીપભાઈ તેમજ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા… October 3, 2021 દાંતી ગામે જીલ્લા પંચાયત નવસારી હસ્તકના મુખ્યમંત્રી ગામ સડક યોજના સને ૨૦૨૦ – ૨૧ અંતર્ગત દાંતી જલારામ મહોલ્લા થી લાખી
મા. મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબની આગેવાનીમાં નવરચિત ગુજરાત સરકારમાં આદિજાતિ વિકાસ તથા અન્ન – નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા બાબતના કેબિનેટ મંત્રી શ્રી નરેશભાઈ પટેલના અધ્યક્ષતામાં આયોજિત ‘જન આશીર્વાદ યાત્રા’ ની બી. આર. ફાર્મ, નવસારી ખાતે આયોજિત સન્માન સભામાં ઉપસ્થિત રહ્યો… કેબીનેટ મંત્રી શ્રી નરેશભાઈ તેમને મળેલી નવી જવાબદારીમાં યશ-કિર્તી પ્રાપ્ત કરે એવી શુભકામનાઓ…. October 2, 2021 મા. મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબની આગેવાનીમાં નવરચિત ગુજરાત સરકારમાં આદિજાતિ વિકાસ તથા અન્ન – નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા
વાંસદા તાલુકાની ૨૮ – ઝરી તાલુકા પંચાયતની પેટા ચૂંટણી અંતર્ગત આજે ઝરી તાલુકા પંચાયત સીટમાં આવતા લાખાવાડી તેમજ ઝરી ગામે ડોર ટુ ડોર પ્રચારમાં ઉપસ્થિત રહી સ્થાનિકો આગેવાન કાર્યકર્તા સાથે બેઠક કરી… ૨૮ – ઝરી તાલુકા પંચાયતની પેટા ચૂંટણી મહત્તમ માર્જિન થી જીતવા દરેક કાર્યકર પ્રતિબદ્ધ છે… September 29, 2021 વાંસદા તાલુકાની ૨૮ – ઝરી તાલુકા પંચાયતની પેટા ચૂંટણી અંતર્ગત આજે ઝરી તાલુકા પંચાયત સીટમાં આવતા લાખાવાડી તેમજ ઝરી ગામે
વાંસદા તાલુકાની ૨૮ – ઝરી તાલુકા પંચાયતની પેટા ચૂંટણી અંતર્ગત આજરોજ કંબોયા ખાતે આગામી આયોજન, સુચારૂ સંચાલન માટેની બેઠક લીધી અને પ્રચાર અર્થે સ્થાનિક તેમજ નવસારી જિલ્લા ભાજપના કાર્યકર્તાઓના અનુભવ અને પ્રતિભાવ જાણ્યા… ભા. જ. પા. ના યુવા ઉમેદવાર શ્રી સંજયભાઈ પટેલને ભવ્ય વિજય અપાવવા સ્થાનિક કાર્યકર્તા સાથે જિલ્લાના અન્ય મંડળોની ટિમો પણ વરસતા વરસાદમાં પ્રચાર કાર્યમાં જોડાયા હતા… September 29, 2021 વાંસદા તાલુકાની ૨૮ – ઝરી તાલુકા પંચાયતની પેટા ચૂંટણી અંતર્ગત આજરોજ કંબોયા ખાતે આગામી આયોજન, સુચારૂ સંચાલન માટેની બેઠક લીધી
અલુરા/ વડોલી ગામે જીલ્લા પંચાયત નવસારી હસ્તકના મુખ્યમંત્રી ગામ સડક યોજના સને ૨૦૨૦ – ૨૧ અંતર્ગત અલુરા હળપતિવાસ રોડ, વડોલી મુખ્ય રસ્તા થી કુંભાર ફળિયા પટેલ ફળિયાને જોડતો રોડ અને તાલુકા પંચાયત નવસારી હસ્તકના ૧૫મું નાણાપંચ યોજના અંતર્ગત બ્લોક પેવિંગ અને ગટર કામોનું ખાતમુહૂર્ત કર્યું… આ પ્રસંગે જલાલપોર તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી રોશનીબેન, ઉપ્રમુખ શ્રી મીનેષભાઇ, કારોબારી અધ્યક્ષ શ્રી રણધીરભાઇ, દંડક શ્રી હિરેનભાઇ, તાલુકા સંગઠન ભા.જ.પા. પ્રમુખ શ્રી વિજયભાઇ, મહામંત્રી શ્રી દિપેશભાઇ, નવસારી જિલ્લા બક્ષીપંચ મોરચાના ઉપપ્રમુખ શ્રી ધર્મેશભાઇ, નવસારી જિલ્લા બક્ષીપંચ મોરચાના મહામંત્રી શ્રી અશોકભાઇ,નવસારી તાલુકા બક્ષીપંચ મોરચાના પ્રભારી શ્રી અમીતભાઇ, જી. પં સભ્ય શ્રી બળવંતભાઇ, શ્રી શંકરભાઇ, શ્રીમતી અનિતાબેન, તા.પં સભ્યો શ્રી પ્રમોદભાઇ, શ્રી જગુભાઇ, શ્રી મનીષભાઇ, શ્રીમતી હેમલતાબેન, શ્રીમતી મનીષાબેન, શ્રીમતી પ્રકૃતિબેન પટેલ, શ્રીમતી ક્રિષ્નાબેન, શ્રીમતિ નિલમબેન, શ્રીમતી તૃપ્તીબેન, શ્રીમતી ચેતનાબેન, તથા અલુરા ગામના સરપંચ શ્રી અમીતભાઇ તેમજ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા… September 26, 2021 અલુરા/ વડોલી ગામે જીલ્લા પંચાયત નવસારી હસ્તકના મુખ્યમંત્રી ગામ સડક યોજના સને ૨૦૨૦ – ૨૧ અંતર્ગત અલુરા હળપતિવાસ રોડ, વડોલી
મીરઝાપોર ગામે જીલ્લા પંચાયત નવસારી હસ્તકના મુખ્યમંત્રી ગામ સડક યોજના સને ૨૦૨૦ – ૨૧ અંતર્ગત મીરઝાપોર તવડી રોડ અને તાલુકા પંચાયત નવસારી હસ્તકના ૧૫મું નાણાપંચ યોજના અંતર્ગત ડામર રોડ, આર.સી.સી રોડ અને ગટર કામોનું ખાતમુહૂર્ત કર્યું… આ પ્રસંગે જલાલપોર તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી રોશનીબેન, ઉપ્રમુખ શ્રી મીનેષભાઇ, કારોબારી અધ્યક્ષ શ્રી રણધીરભાઇ, દંડક શ્રી હિરેનભાઇ, તાલુકા સંગઠન ભા.જ.પા. પ્રમુખ શ્રી વિજયભાઇ, મહામંત્રી શ્રી દિપેશભાઇ, નવસારી જિલ્લા બક્ષીપંચ મોરચાના ઉપપ્રમુખ શ્રી ધર્મેશભાઇ, નવસારી જિલ્લા બક્ષીપંચ મોરચાના મહામંત્રી શ્રી અશોકભાઇ,નવસારી તાલુકા બક્ષીપંચ મોરચાના પ્રભારી શ્રી અમીતભાઇ, જી. પં સભ્ય શ્રી બળવંતભાઇ, શ્રી શંકરભાઇ, શ્રીમતી અનિતાબેન, તા.પં સભ્યો શ્રી પ્રમોદભાઇ, શ્રી જગુભાઇ, શ્રી મનીષભાઇ, શ્રીમતી હેમલતાબેન, શ્રીમતી મનીષાબેન, શ્રીમતી પ્રકૃતિબેન પટેલ, શ્રીમતી ક્રિષ્નાબેન, શ્રીમતિ નિલમબેન, શ્રીમતી તૃપ્તીબેન, શ્રીમતી ચેતનાબેન, તથા મીરઝાપોર ગામના સરપંચ શ્રીમતી ભાવિકાબેન તેમજ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા… September 26, 2021 મીરઝાપોર ગામે જીલ્લા પંચાયત નવસારી હસ્તકના મુખ્યમંત્રી ગામ સડક યોજના સને ૨૦૨૦ – ૨૧ અંતર્ગત મીરઝાપોર તવડી રોડ અને તાલુકા
એકાત્મ માનવવાદ તેમજ અંત્યોદયના પ્રણેતા, પ્રખર રાષ્ટ્રવાદી,મહાન વિચારક તથા આપણા સૌના પથદર્શક પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની જન્મજયંતી નિમિતે ભારતીય જનતા પાર્ટી જલાલપોર તાલુકા દ્વારા આયોજીત કાર્યક્રમમાં પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીને પુષ્પ વંદના કરી… પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીનું જીવનદર્શન દરેક કાર્યકર્તા માટે શ્રેષ્ઠ પથદર્શક બની રહેશે… September 25, 2021 એકાત્મ માનવવાદ તેમજ અંત્યોદયના પ્રણેતા, પ્રખર રાષ્ટ્રવાદી,મહાન વિચારક તથા આપણા સૌના પથદર્શક પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની જન્મજયંતી નિમિતે ભારતીય જનતા પાર્ટી
આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત નહેરુ યુવા કેન્દ્ર – નવસારી શાખા દ્વારા રાષ્ટ્રીય નમક સત્યાગ્રહ સ્મારક – દાંડી ખાતેથી #FitIndiaFreedomRun ને પ્રસ્થાન કરાવી. #AzadiKaAmritMahotsav #Amritmahotsav September 25, 2021 આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત નહેરુ યુવા કેન્દ્ર – નવસારી શાખા દ્વારા રાષ્ટ્રીય નમક સત્યાગ્રહ સ્મારક – દાંડી ખાતેથી