વાંસદા તાલુકાની ૨૮ – ઝરી તાલુકા પંચાયતની પેટા ચૂંટણી અંતર્ગત આજે ઝરી તાલુકા પંચાયત સીટમાં આવતા લાખાવાડી તેમજ ઝરી ગામે ડોર ટુ ડોર પ્રચારમાં ઉપસ્થિત રહી સ્થાનિકો આગેવાન કાર્યકર્તા સાથે બેઠક કરી… ૨૮ – ઝરી તાલુકા પંચાયતની પેટા ચૂંટણી મહત્તમ માર્જિન થી જીતવા દરેક કાર્યકર પ્રતિબદ્ધ છે…

September 29, 2021

વાંસદા તાલુકાની ૨૮ – ઝરી તાલુકા પંચાયતની પેટા ચૂંટણી અંતર્ગત આજે ઝરી તાલુકા પંચાયત સીટમાં આવતા  લાખાવાડી તેમજ ઝરી ગામે ડોર ટુ ડોર પ્રચારમાં ઉપસ્થિત રહી સ્થાનિકો આગેવાન કાર્યકર્તા સાથે બેઠક કરી…

૨૮ – ઝરી તાલુકા પંચાયતની પેટા ચૂંટણી મહત્તમ માર્જિન થી જીતવા દરેક કાર્યકર પ્રતિબદ્ધ છે…