વાંસદા તાલુકાની ૨૮ – ઝરી તાલુકા પંચાયતની પેટા ચૂંટણી અંતર્ગત આજરોજ કંબોયા ખાતે આગામી આયોજન, સુચારૂ સંચાલન માટેની બેઠક લીધી અને પ્રચાર અર્થે સ્થાનિક તેમજ નવસારી જિલ્લા ભાજપના કાર્યકર્તાઓના અનુભવ અને પ્રતિભાવ જાણ્યા…
ભા. જ. પા. ના યુવા ઉમેદવાર શ્રી સંજયભાઈ પટેલને ભવ્ય વિજય અપાવવા સ્થાનિક કાર્યકર્તા સાથે જિલ્લાના અન્ય મંડળોની ટિમો પણ વરસતા વરસાદમાં પ્રચાર કાર્યમાં જોડાયા હતા…







