એકાત્મ માનવવાદ તેમજ અંત્યોદયના પ્રણેતા, પ્રખર રાષ્ટ્રવાદી,મહાન વિચારક તથા આપણા સૌના પથદર્શક પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની જન્મજયંતી નિમિતે ભારતીય જનતા પાર્ટી જલાલપોર તાલુકા દ્વારા આયોજીત કાર્યક્રમમાં પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીને પુષ્પ વંદના કરી…
પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીનું જીવનદર્શન દરેક કાર્યકર્તા માટે શ્રેષ્ઠ પથદર્શક બની રહેશે…










