મીરઝાપોર ગામે જીલ્લા પંચાયત નવસારી હસ્તકના મુખ્યમંત્રી ગામ સડક યોજના સને ૨૦૨૦ – ૨૧ અંતર્ગત મીરઝાપોર તવડી રોડ અને તાલુકા પંચાયત નવસારી હસ્તકના ૧૫મું નાણાપંચ યોજના અંતર્ગત ડામર રોડ, આર.સી.સી રોડ અને ગટર કામોનું ખાતમુહૂર્ત કર્યું… આ પ્રસંગે જલાલપોર તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી રોશનીબેન, ઉપ્રમુખ શ્રી મીનેષભાઇ, કારોબારી અધ્યક્ષ શ્રી રણધીરભાઇ, દંડક શ્રી હિરેનભાઇ, તાલુકા સંગઠન ભા.જ.પા. પ્રમુખ શ્રી વિજયભાઇ, મહામંત્રી શ્રી દિપેશભાઇ, નવસારી જિલ્લા બક્ષીપંચ મોરચાના ઉપપ્રમુખ શ્રી ધર્મેશભાઇ, નવસારી જિલ્લા બક્ષીપંચ મોરચાના મહામંત્રી શ્રી અશોકભાઇ,નવસારી તાલુકા બક્ષીપંચ મોરચાના પ્રભારી શ્રી અમીતભાઇ, જી. પં સભ્ય શ્રી બળવંતભાઇ, શ્રી શંકરભાઇ, શ્રીમતી અનિતાબેન, તા.પં સભ્યો શ્રી પ્રમોદભાઇ, શ્રી જગુભાઇ, શ્રી મનીષભાઇ, શ્રીમતી હેમલતાબેન, શ્રીમતી મનીષાબેન, શ્રીમતી પ્રકૃતિબેન પટેલ, શ્રીમતી ક્રિષ્નાબેન, શ્રીમતિ નિલમબેન, શ્રીમતી તૃપ્તીબેન, શ્રીમતી ચેતનાબેન, તથા મીરઝાપોર ગામના સરપંચ શ્રીમતી ભાવિકાબેન તેમજ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા…

September 26, 2021

મીરઝાપોર ગામે જીલ્લા પંચાયત નવસારી હસ્તકના મુખ્યમંત્રી ગામ સડક યોજના સને ૨૦૨૦ – ૨૧ અંતર્ગત મીરઝાપોર તવડી રોડ અને તાલુકા પંચાયત નવસારી હસ્તકના ૧૫મું નાણાપંચ યોજના અંતર્ગત ડામર રોડ, આર.સી.સી રોડ અને ગટર કામોનું ખાતમુહૂર્ત કર્યું…

 

આ પ્રસંગે જલાલપોર તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી રોશનીબેન, ઉપ્રમુખ શ્રી મીનેષભાઇ, કારોબારી અધ્યક્ષ શ્રી રણધીરભાઇ, દંડક શ્રી હિરેનભાઇ, તાલુકા સંગઠન ભા.જ.પા. પ્રમુખ શ્રી વિજયભાઇ, મહામંત્રી શ્રી દિપેશભાઇ, નવસારી જિલ્લા બક્ષીપંચ મોરચાના ઉપપ્રમુખ શ્રી ધર્મેશભાઇ,  નવસારી જિલ્લા બક્ષીપંચ મોરચાના મહામંત્રી શ્રી અશોકભાઇ,નવસારી તાલુકા બક્ષીપંચ મોરચાના પ્રભારી શ્રી અમીતભાઇ,  જી. પં સભ્ય શ્રી બળવંતભાઇ, શ્રી શંકરભાઇ, શ્રીમતી અનિતાબેન,  તા.પં સભ્યો શ્રી પ્રમોદભાઇ, શ્રી જગુભાઇ, શ્રી મનીષભાઇ, શ્રીમતી હેમલતાબેન, શ્રીમતી મનીષાબેન, શ્રીમતી પ્રકૃતિબેન પટેલ, શ્રીમતી ક્રિષ્નાબેન, શ્રીમતિ નિલમબેન, શ્રીમતી તૃપ્તીબેન, શ્રીમતી ચેતનાબેન, તથા મીરઝાપોર ગામના સરપંચ શ્રીમતી  ભાવિકાબેન તેમજ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા…