વાંસી ગામે જીલ્લા પંચાયત નવસારી હસ્તકના મુખ્યમંત્રી ગામ સડક યોજના સને ૨૦૨૦ – ૨૧ અંતર્ગત વાંસી એપ્રોચ રોડ અને તાલુકા પંચાયત જલાલપોર હસ્તકના ૧૫ મું નાણાપંચ યોજના અંતર્ગત આર.સી.સી. રોડ અને ગટર કામોનું ખાતમુહૂર્ત કર્યું… આ પ્રસંગે આ પ્રસંગે નવસારી જિલ્લા બાંધકામ સમીતીના ચેરમેન શ્રીમતી દિપાબેન, જલાલપોર તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી રોશનીબેન, કારોબારી અધ્યક્ષ શ્રી રણધીરભાઇ, જલાલપોર શાસક પક્ષ નેતા શ્રી નિલેશભાઇ, દંડક શ્રી હિરેનભાઇ, જલાલપોર તાલુકા સંગઠન ભા.જ.પા. પ્રમુખ શ્રી વિજયભાઇ, મહામંત્રી શ્રી દિપેશભાઇ, તા.પં સભ્યો શ્રીમતી ચેતનાબેન, શ્રીમતી મનીષાબેન, શ્રી પ્રમોદભાઇ, શ્રી જગુભાઇ, શ્રી મિનેષભાઇ, શ્રી ધર્મેશભાઇ, શ્રી પરેશભાઈ, જલાલપોર તાલુકા યુવા મોરચાના પ્રમુખ શ્રી વિપુલભાઇ, નવસારી જિલ્લા બક્ષીપંચ મોરચાના ઉપપ્રમુખ શ્રી ધર્મેશભાઇ તેમજ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા…

October 3, 2021

વાંસી ગામે જીલ્લા પંચાયત નવસારી હસ્તકના મુખ્યમંત્રી ગામ સડક યોજના સને ૨૦૨૦ – ૨૧ અંતર્ગત વાંસી એપ્રોચ રોડ અને તાલુકા પંચાયત જલાલપોર હસ્તકના ૧૫ મું નાણાપંચ યોજના અંતર્ગત આર.સી.સી. રોડ અને ગટર કામોનું ખાતમુહૂર્ત કર્યું…

 

આ પ્રસંગે આ પ્રસંગે નવસારી જિલ્લા બાંધકામ સમીતીના ચેરમેન શ્રીમતી દિપાબેન, જલાલપોર તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી રોશનીબેન, કારોબારી અધ્યક્ષ શ્રી રણધીરભાઇ, જલાલપોર શાસક પક્ષ નેતા શ્રી નિલેશભાઇ, દંડક શ્રી હિરેનભાઇ, જલાલપોર તાલુકા સંગઠન ભા.જ.પા. પ્રમુખ શ્રી વિજયભાઇ, મહામંત્રી શ્રી દિપેશભાઇ, તા.પં સભ્યો શ્રીમતી ચેતનાબેન, શ્રીમતી મનીષાબેન, શ્રી પ્રમોદભાઇ, શ્રી જગુભાઇ, શ્રી મિનેષભાઇ, શ્રી ધર્મેશભાઇ,  શ્રી પરેશભાઈ, જલાલપોર તાલુકા યુવા મોરચાના પ્રમુખ શ્રી વિપુલભાઇ,  નવસારી જિલ્લા બક્ષીપંચ મોરચાના ઉપપ્રમુખ શ્રી ધર્મેશભાઇ તેમજ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા…