મા. મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબની આગેવાનીમાં નવરચિત ગુજરાત સરકારમાં આદિજાતિ વિકાસ તથા અન્ન – નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા બાબતના કેબિનેટ મંત્રી શ્રી નરેશભાઈ પટેલના અધ્યક્ષતામાં આયોજિત ‘જન આશીર્વાદ યાત્રા’ ની બી. આર. ફાર્મ, નવસારી ખાતે આયોજિત સન્માન સભામાં ઉપસ્થિત રહ્યો…
કેબીનેટ મંત્રી શ્રી નરેશભાઈ તેમને મળેલી નવી જવાબદારીમાં યશ-કિર્તી પ્રાપ્ત કરે એવી શુભકામનાઓ….






















