સમાચાર

દાંતી ગામે જીલ્લા પંચાયત નવસારી હસ્તકના મુખ્યમંત્રી ગામ સડક યોજના સને ૨૦૨૨ – ૨૩ અંતર્ગત દાંતી વનાર થી ચારનાળા જોઇનીંગ રોડ અને તાલુકા પંચાયત જલાલપોર હસ્તકના ૧૫% વિવેકાધીન, એ.ટી.વી.ટી અને ૧૫ મું નાણાપંચ યોજના અંતર્ગત આર.સી.સી રોડ, બ્લોક પેવીંગ અને ગટર ના કામોનું ખાતમુહૂર્ત કર્યું… આ પ્રસંગે જલાલપોર તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી રોશનીબેન, કારોબારી અધ્યક્ષ શ્રી રણધીરભાઇ, શાસક પક્ષ નેતા શ્રી નિલેશભાઈ, જલાલપોર તાલુકા સંગઠન ભા.જ.પા. પ્રમુખ શ્રી અશોકભાઇ, મહામંત્રી શ્રી દિપેશભાઇ, જી.પં.સભ્ય શ્રીમતી અનીતાબેન, તા.પં. સભ્ય ચેતનાબેન, હેમલતાબેન, મનીષાબેન,મનીષભાઈ, ગ્રામજનો તેમજ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા…

October 2, 2022

દાંતી ગામે જીલ્લા પંચાયત નવસારી હસ્તકના મુખ્યમંત્રી ગામ સડક યોજના સને ૨૦૨૨ – ૨૩ અંતર્ગત દાંતી વનાર થી ચારનાળા જોઇનીંગ

ઉંભરાટ ગામે જીલ્લા પંચાયત નવસારી હસ્તકના મુખ્યમંત્રી ગામ સડક યોજના સને ૨૦૨૨ – ૨૩ અંતર્ગત ઉંભરાટ ખરપેલ ફળિયા થી તળાવની પાળ થઈ મુખ્ય રસ્તાને જોડતો રોડ અને તાલુકા પંચાયત જલાલપોર હસ્તકના ૧૫% વિવેકાધીન, એ.ટી.વી.ટી અને ૧૫ મું નાણાપંચ યોજના અંતર્ગત આર.સી.સી રોડ, શેડ અને ગટર ના કામોનું ખાતમુહૂર્ત કર્યું… આ પ્રસંગે જલાલપોર તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી રોશનીબેન, કારોબારી અધ્યક્ષ શ્રી રણધીરભાઇ, જલાલપોર તાલુકા સંગઠન ભા.જ.પા. પ્રમુખ શ્રી અશોકભાઇ, મહામંત્રી શ્રી દિપેશભાઇ, જી.પં.સભ્ય શ્રીમતી અનીતાબેન, તા.પં. સભ્ય ચેતનાબેન, હેમલતાબેન, મનીષાબેન,મનીષભાઈ,સરપંચ શ્રી રમેશભાઈ, ગ્રામજનો તેમજ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા…

October 2, 2022

ઉંભરાટ ગામે જીલ્લા પંચાયત નવસારી હસ્તકના મુખ્યમંત્રી ગામ સડક યોજના સને ૨૦૨૨ – ૨૩ અંતર્ગત ઉંભરાટ ખરપેલ ફળિયા થી તળાવની

અરસાણ ગામે જીલ્લા પંચાયત નવસારી હસ્તકના મુખ્યમંત્રી ગામ સડક યોજના સને ૨૦૨૨ – ૨૩ અંતર્ગત અરસાણ વિલેજ રોડ અને તાલુકા પંચાયત નવસારી હસ્તકના રસ્તાના કામોનું ખાતમુહૂર્ત કર્યું… આ પ્રસંગે જલાલપોર તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી રોશનીબેન, કારોબારી અધ્યક્ષ શ્રી રણધીરભાઇ, શાસક પક્ષ નેતા શ્રી નિલેશભાઈ, જલાલપોર તાલુકા સંગઠન ભા.જ.પા. પ્રમુખ શ્રી અશોકભાઇ, મહામંત્રી શ્રી દિપેશભાઇ, જી.પં.સભ્ય શ્રીમતી અનીતાબેન, તા.પં. સભ્ય ચેતનાબેન, હેમલતાબેન, મનીષાબેન,મનીષભાઈ, સરપંચ શ્રી રમેશભાઈ, ગ્રામજનો તેમજ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા…

October 2, 2022

અરસાણ  ગામે જીલ્લા પંચાયત નવસારી હસ્તકના મુખ્યમંત્રી ગામ સડક યોજના સને ૨૦૨૨ – ૨૩ અંતર્ગત અરસાણ વિલેજ રોડ અને તાલુકા

નડોદ ગામે જીલ્લા પંચાયત નવસારી હસ્તકના મુખ્યમંત્રી ગામ સડક યોજના સને ૨૦૨૨ – ૨૩ અંતર્ગત નડોદ થી કેનાલ થઈ પરૂજણને જોડતો રોડ, પરૂજણ પાંજર ફળિયા થી નહેર તરફ જતો રોડ અને તાલુકા પંચાયત જલાલપોર હસ્તકના એ.ટી.વી.ટી અને ૧૫ મું નાણાપંચ યોજના અંતર્ગત આર.સી.સી રોડ, બ્લોક પેવિંગ અને ગટર ના કામોનું ખાતમુહૂર્ત કર્યું… આ પ્રસંગે નવસારી જિલ્લા બાંધકામ સમીતીના ચેરમેન શ્રીમતી દિપાબેન, જલાલપોર તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી રોશનીબેન, કારોબારી અધ્યક્ષ શ્રી રણધીરભાઇ, જલાલપોર તાલુકા સંગઠન ભા.જ.પા. પ્રમુખ શ્રી અશોકભાઇ, મહામંત્રી શ્રી દિપેશભાઇ, જી.પં.સભ્ય શ્રીમતી અનીતાબેન, તા.પં. સભ્ય ચેતનાબેન, હેમલતાબેન, મનીષાબેન,મનીષભાઈ,સરપંચ શ્રી હર્ષદભાઈ, ગ્રામજનો તેમજ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા…

October 2, 2022

નડોદ ગામે જીલ્લા પંચાયત નવસારી હસ્તકના મુખ્યમંત્રી ગામ સડક યોજના સને ૨૦૨૨ – ૨૩ અંતર્ગત નડોદ  થી કેનાલ થઈ પરૂજણને

શ્રી સંજયભાઇ પટેલ પરિવારના નવા સાહસ એચ. એમ. પશુઆહાર શોપનો શુભારંભ કરાવી શુભેચ્છાઓ પાઠવી… પટેલ પરિવાર તેમના નવા સાહસ થકી ઉતરો – ઉતર પ્રગતિ કરે એવી શુભકામનાઓ…

September 30, 2022

શ્રી સંજયભાઇ પટેલ પરિવારના નવા સાહસ  એચ. એમ. પશુઆહાર શોપનો શુભારંભ કરાવી શુભેચ્છાઓ પાઠવી…   પટેલ પરિવાર તેમના નવા સાહસ

રાજ્ય સરકારના માર્ગ અને મકાન વિભાગના સહયોગથી ધોળાપીપળા, આમરી, કસ્બા રોડને ચારમાર્ગીય અને રીસરફેસિંગ કરવાના કામનું ખાતમુહૂર્ત ભા.જ.પા. – ગુજરાત પ્રદેશના યશસ્વી અધ્યક્ષ અને નવસારીના સાંસદ શ્રી સી. આર. પાટીલજી ની વિશેષ ઉપસ્થિતીમાં કરવામાં આવ્યું… આ પ્રસંગે જિલ્લા ભા.જ.પા પ્રમુખ શ્રી ભુરાભાઈ શાહ, પ્રદેશ મંત્રી શ્રીમતી શીતલબેન સોની, જલાલપોર તાલુકા પ્રમુખ શ્રીમતી રોશનીબેન, જિલ્લા અને તાલુકા મંડળના હોદેદારો, ચૂંટાયેલા પદાધિકારીઓ, સભ્યો, કાર્યકર્તાઓ, તેમજ ગ્રામજનો હાજર રહ્યા હતા…

September 28, 2022

રાજ્ય સરકારના માર્ગ અને મકાન વિભાગના સહયોગથી ધોળાપીપળા, આમરી, કસ્બા રોડને ચારમાર્ગીય અને રીસરફેસિંગ કરવાના   કામનું ખાતમુહૂર્ત ભા.જ.પા. – ગુજરાત

રાજ્ય સરકારના માર્ગ અને મકાન વિભાગના સહયોગથી નવસારી – સચીન – સુરત તરફ જતાં રોડના રીસરફેસિંગ કામનું અને મરોલી કોળી સમાજ ની વાડી ખાતે બ્લોક પેવિંગ કામનું ખાતમુહૂર્ત ભા.જ.પા. – ગુજરાત પ્રદેશના યશસ્વી અધ્યક્ષ અને નવસારીના સાંસદ શ્રી સી. આર. પાટીલજી ના હસ્તે કરવામાં આવ્યું… આ પ્રસંગે પ્રદેશ મંત્રી શ્રીમતી શીતલબેન સોની, જલાલપોર તાલુકા પ્રમુખ શ્રીમતી રોશનીબેન, જિલ્લા અને તાલુકા મંડળના હોદેદારો, ચૂંટાયેલા પદાધિકારીઓ, સભ્યો, કાર્યકર્તાઓ, તેમજ ગ્રામજનો હાજર રહ્યા હતા…

September 28, 2022

રાજ્ય સરકારના માર્ગ અને મકાન વિભાગના સહયોગથી નવસારી – સચીન – સુરત તરફ જતાં રોડના રીસરફેસિંગ કામનું અને મરોલી કોળી

રાજ્ય સરકારના માર્ગ અને મકાન વિભાગના સહયોગથી ટ્રાફિકના સરળ નિયમન અર્થે રેલ્વે ફાટક નંબર : ૧૩૩ ના સ્થાને રેલ્વે ફ્લાયઓવર બ્રિજનું આજે ભા.જ.પા. – ગુજરાત પ્રદેશના યશસ્વી અધ્યક્ષ અને નવસારીના સાંસદ શ્રી સી. આર. પાટીલજી ના વરદ હસ્તે લોકાર્પણ થયું… આ પ્રસંગે પ્રદેશ મંત્રી શ્રીમતી શીતલબેન સોની, જલાલપોર તાલુકા પ્રમુખ શ્રીમતી રોશનીબેન, જિલ્લા અને તાલુકા મંડળના હોદેદારો, ચૂંટાયેલા પદાધિકારીઓ, સભ્યો, કાર્યકર્તાઓ, તેમજ ગ્રામજનો હાજર રહ્યા હતા… મરોલી ફાટક માટે વર્ષોથી ફ્લાયઓવર બ્રિજની માંગણી અને એના માટેના અથાગ પ્રયત્નો આજે સહર્ષ પુર્ણ થયા…

September 28, 2022

રાજ્ય સરકારના માર્ગ અને મકાન વિભાગના  સહયોગથી ટ્રાફિકના સરળ નિયમન અર્થે રેલ્વે ફાટક નંબર : ૧૩૩  ના સ્થાને રેલ્વે ફ્લાયઓવર