નડોદ ગામે જીલ્લા પંચાયત નવસારી હસ્તકના મુખ્યમંત્રી ગામ સડક યોજના સને ૨૦૨૨ – ૨૩ અંતર્ગત નડોદ થી કેનાલ થઈ પરૂજણને જોડતો રોડ, પરૂજણ પાંજર ફળિયા થી નહેર તરફ જતો રોડ અને તાલુકા પંચાયત જલાલપોર હસ્તકના એ.ટી.વી.ટી અને ૧૫ મું નાણાપંચ યોજના અંતર્ગત આર.સી.સી રોડ, બ્લોક પેવિંગ અને ગટર ના કામોનું ખાતમુહૂર્ત કર્યું… આ પ્રસંગે નવસારી જિલ્લા બાંધકામ સમીતીના ચેરમેન શ્રીમતી દિપાબેન, જલાલપોર તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી રોશનીબેન, કારોબારી અધ્યક્ષ શ્રી રણધીરભાઇ, જલાલપોર તાલુકા સંગઠન ભા.જ.પા. પ્રમુખ શ્રી અશોકભાઇ, મહામંત્રી શ્રી દિપેશભાઇ, જી.પં.સભ્ય શ્રીમતી અનીતાબેન, તા.પં. સભ્ય ચેતનાબેન, હેમલતાબેન, મનીષાબેન,મનીષભાઈ,સરપંચ શ્રી હર્ષદભાઈ, ગ્રામજનો તેમજ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા…

October 2, 2022

નડોદ ગામે જીલ્લા પંચાયત નવસારી હસ્તકના મુખ્યમંત્રી ગામ સડક યોજના સને ૨૦૨૨ – ૨૩ અંતર્ગત નડોદ  થી કેનાલ થઈ પરૂજણને જોડતો રોડ, પરૂજણ પાંજર ફળિયા થી નહેર તરફ જતો રોડ અને તાલુકા પંચાયત જલાલપોર હસ્તકના એ.ટી.વી.ટી અને ૧૫ મું નાણાપંચ યોજના અંતર્ગત આર.સી.સી રોડ, બ્લોક પેવિંગ અને ગટર ના કામોનું ખાતમુહૂર્ત કર્યું…

 

આ પ્રસંગે નવસારી જિલ્લા બાંધકામ સમીતીના ચેરમેન શ્રીમતી દિપાબેન, જલાલપોર તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી રોશનીબેન, કારોબારી અધ્યક્ષ શ્રી રણધીરભાઇ, જલાલપોર તાલુકા સંગઠન ભા.જ.પા. પ્રમુખ શ્રી અશોકભાઇ, મહામંત્રી શ્રી દિપેશભાઇ, જી.પં.સભ્ય શ્રીમતી અનીતાબેન, તા.પં. સભ્ય ચેતનાબેન, હેમલતાબેન, મનીષાબેન,મનીષભાઈ,સરપંચ શ્રી હર્ષદભાઈ,  ગ્રામજનો તેમજ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા…