રાજ્ય સરકારના માર્ગ અને મકાન વિભાગના સહયોગથી ધોળાપીપળા, આમરી, કસ્બા રોડને ચારમાર્ગીય અને રીસરફેસિંગ કરવાના કામનું ખાતમુહૂર્ત ભા.જ.પા. – ગુજરાત પ્રદેશના યશસ્વી અધ્યક્ષ અને નવસારીના સાંસદ શ્રી સી. આર. પાટીલજી ની વિશેષ ઉપસ્થિતીમાં કરવામાં આવ્યું… આ પ્રસંગે જિલ્લા ભા.જ.પા પ્રમુખ શ્રી ભુરાભાઈ શાહ, પ્રદેશ મંત્રી શ્રીમતી શીતલબેન સોની, જલાલપોર તાલુકા પ્રમુખ શ્રીમતી રોશનીબેન, જિલ્લા અને તાલુકા મંડળના હોદેદારો, ચૂંટાયેલા પદાધિકારીઓ, સભ્યો, કાર્યકર્તાઓ, તેમજ ગ્રામજનો હાજર રહ્યા હતા…

September 28, 2022

રાજ્ય સરકારના માર્ગ અને મકાન વિભાગના સહયોગથી ધોળાપીપળા, આમરી, કસ્બા રોડને ચારમાર્ગીય અને રીસરફેસિંગ કરવાના   કામનું ખાતમુહૂર્ત ભા.જ.પા. – ગુજરાત પ્રદેશના યશસ્વી અધ્યક્ષ અને નવસારીના સાંસદ શ્રી સી. આર. પાટીલજી ની વિશેષ ઉપસ્થિતીમાં કરવામાં આવ્યું…

આ પ્રસંગે  જિલ્લા ભા.જ.પા પ્રમુખ શ્રી ભુરાભાઈ શાહ, પ્રદેશ મંત્રી શ્રીમતી શીતલબેન સોની, જલાલપોર તાલુકા પ્રમુખ શ્રીમતી રોશનીબેન,  જિલ્લા અને તાલુકા મંડળના હોદેદારો, ચૂંટાયેલા પદાધિકારીઓ, સભ્યો, કાર્યકર્તાઓ, તેમજ ગ્રામજનો  હાજર રહ્યા હતા…