અરસાણ ગામે જીલ્લા પંચાયત નવસારી હસ્તકના મુખ્યમંત્રી ગામ સડક યોજના સને ૨૦૨૨ – ૨૩ અંતર્ગત અરસાણ વિલેજ રોડ અને તાલુકા પંચાયત નવસારી હસ્તકના રસ્તાના કામોનું ખાતમુહૂર્ત કર્યું…
આ પ્રસંગે જલાલપોર તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી રોશનીબેન, કારોબારી અધ્યક્ષ શ્રી રણધીરભાઇ, શાસક પક્ષ નેતા શ્રી નિલેશભાઈ, જલાલપોર તાલુકા સંગઠન ભા.જ.પા. પ્રમુખ શ્રી અશોકભાઇ, મહામંત્રી શ્રી દિપેશભાઇ, જી.પં.સભ્ય શ્રીમતી અનીતાબેન, તા.પં. સભ્ય ચેતનાબેન, હેમલતાબેન, મનીષાબેન,મનીષભાઈ, સરપંચ શ્રી રમેશભાઈ, ગ્રામજનો તેમજ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા…