રાજ્ય સરકારના માર્ગ અને મકાન વિભાગના સહયોગથી નવસારી – સચીન – સુરત તરફ જતાં રોડના રીસરફેસિંગ કામનું અને મરોલી કોળી સમાજ ની વાડી ખાતે બ્લોક પેવિંગ કામનું ખાતમુહૂર્ત ભા.જ.પા. – ગુજરાત પ્રદેશના યશસ્વી અધ્યક્ષ અને નવસારીના સાંસદ શ્રી સી. આર. પાટીલજી ના હસ્તે કરવામાં આવ્યું…
આ પ્રસંગે પ્રદેશ મંત્રી શ્રીમતી શીતલબેન સોની, જલાલપોર તાલુકા પ્રમુખ શ્રીમતી રોશનીબેન, જિલ્લા અને તાલુકા મંડળના હોદેદારો, ચૂંટાયેલા પદાધિકારીઓ, સભ્યો, કાર્યકર્તાઓ, તેમજ ગ્રામજનો હાજર રહ્યા હતા…